________________
૪ષર ]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ ૩યશેમાન, ૪ અભિચંદ્ર, ૫ પ્રસેનજિત્, ૬ મરૂદેવ, 9 નાભિ. ૧ E;૭૧. સાતે કુલકરાની સ્ત્રીઓને નામે અનુકમે આ પ્રમાણે છેઃ ચન્દ્રયશા, ચન્દ્રકાન્તા, પ્રતિરૂપ, ચક્ષુકાંતા, શ્રીકાંતા અને મરૂદેવી.
જમ્બુદ્વીપના ભારતમાં આ અવસર્પિણીમાં ૨૪ તીર્થ કરે થયા તેમના નામે –ષભ, અછત, સંભવનાથ, અભિનન્દન, સુમતિ, પદ્મપ્રભુ, સુપાર્શ્વ, ચન્દ્રપ્રભ સુવિધિનાથ (પુષ્પદંત), શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મનાથ, શાન્તિનાથ, કુન્થનાથ, અરનાથ, મલ્લિ, મુનિસુવ્રત, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને વર્ધમાન મહાવીરસ્વામી)
તીર્થકરેની માતાઓના નામઃ મરુદેવી, વિયા, સેના, સિદ્ધાર્થા, મંગળા, સુસીમા, પૃથ્વી, લક્ષ્મણ, રામા, નંદા, વિપશુ, જયા, શ્યામા, સુયશા, સુત્રતા, અચિરા, શ્રી, દેવી, પ્રભાવતી, પદ્મા, વિપ્ર, શિવા, વામા, ત્રિશલાદેવી.
તેમના પિતાના નામઃ નાભિરાજા, તિશત્રુ, જિતારી, સંવર, મેઘ, ધર, પ્રતિષ્ટ, મહસેન, સુગ્રીવ, દેઢરથ, વિષ્ણુ, વસુપૂજ્ય, કૃતવર્મા, સિંહસેન, ભાનું, વિશ્વસેન, સૂર, સુદર્શન કુંભ, સુમિત્ર, વિજ્ય, સમુદ્રવિજય, અશ્વશન, સિદ્ધાર્થ રાજા
એમની પ્રથમ શિષ્યાઓઃ બ્રાહ્મી, શુ, શ્યામા, અજીતા, કાશ્યપ, રતિ, સમા; સુમન, વાણ, સુલસા, ધારણી, ધરણી, ધરણિધરા, પ્રથમ શિવા, શુચી, જુડા, રક્ષી,
યુવતી, પુષ્પવતી, અમીલા, અષિક, યક્ષિણી, પુષ્પચૂલા અને ચન્દનબાળા.