________________
૪૫૬),
[ભગવતીસૂત્ર સારસંડુ ૩ સ્વયંભૂ – વિમલનાથ પ્રભુના સમયમાં થયા અને
નરકે ગયા છે. ૪ પુરુષોત્તમ – અનંતનાથ પ્રભુના સમયમાં થયા અને
નરકે ગયા છે. ૫ પુરુષસિંહઃ ધર્મનાથ પ્રભુના સમયમાં થયા અને નરકે
ગયા છે. ૬ પુરુષ પુંડરિક -૧૮ અને ૧લ્માં ભગવાનની વચ્ચે થયા
અને નરકે ગયા છે. ૭ દત્ત :- ૧૮ અને ૧૯માં ભગવાનની વચ્ચે થયા .
અને નરકે ગયા છે. ૮ લક્ષ્મણ – ૨૦ અને ૨૧ માં ભગવાનની વચ્ચે થયા
અને નરકે ગયા છે. ૯ કૃષ્ણ - નેમિનાથ ભગવાનના શાસનમાં થયા છે.
અને નરકે ગયા છે. નવ પ્રતિવાસુદેવ વાસુદેવના સમકાલીન હોય છે તથા પૂર્વભવના પરસ્પર હાડવૈરી હોય છે અને તેઓ પણ મરીને નકે જ જાય છે.
નવ બલદે વાસુદેવના ભાઈ હોવાથી તેમને સમય પણ એજ છે.
આ પ્રમાણે ત્રિષષ્ટિશલાકા પુરુષના પિતા ૫૧, માતા ૬૧, અને જીવ સંખ્યા ૫૯ની હેય છે તે આ પ્રમાણે -
વાસુદેવ અને બલદેવના પિતા એક જ હેવાથી, તથા શાન્તિનાથ-કુન્થનાથ અને અરનાથ આ ત્રણે ચક્રવતી અને તીર્થકર હોવાથી ૯૪૩૪૧૨ આ પ્રમાણે ૬૩–૧૨–૫૧ પિતા રહ્યાં. છે શાતિનાથ કુન્થનાથ અને અરનાથ ભગવાન ચક્રવતી અને તીર્થકર હોવાથી ત્રણ અને મહાવીર સ્વામીની દેવાનન્દા