SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ શતક–૫ મું ઉદ્દેશક–૫] | [૪૫૭ તથા ત્રિશલા એમ બે માતા રહેવાથી ૬૩–૭=૬૦૪૧૦૬૧ માતાઓ થઈ. - આ પ્રમાણે શાન્તિનાથ કુન્થનાથ અને અરનાથ ત્રણે ચક્રવતી, તીર્થકર હોવાથી ત્રણ અને ત્રિપૃષ્ઠ વાસુદેવને તથા મહાવીર સ્વામીને જીવ એક હેવાથી આમ ચાર જીવ થયાં. એટલે ૬૩-૪=૫૯ છ થયાં. તીર્થકરેના યક્ષ, (શાસનદેવે) અનુક્રમે :આ ગેમુખ, મહાયક્ષ, ત્રિમુખ, યક્ષેશ, તુંબરૂ, કુસુમયક્ષ, માતંગ, વિજય, અજિત, બ્રહ્મયક્ષ, મનુજેશ્વર કુમારયક્ષ, ષણમુખયક્ષ, પાતાલયક્ષ, કિનયક્ષ, ગરૂડ, ગંધર્વ, યક્ષેન્દ્ર, કુબેર, વરૂણ, ભકુટિ, ગોમેધ, પાર્શ્વયક્ષ અને માતંગયક્ષ છે. તેમની યક્ષિણ (શાસનદેવીઓ) અનુક્રમે – ચકેશ્વરી, અજિતા, દુરિતારિ, કાલિકા, મહાકાલી, અષ્ણુતા, શાન્તા, જવાલા, સુતારકા, અશોકા, શ્રીવત્સા ' ચંડા (પ્રવરા), વિજ્યા, અંકુશ, પ્રજ્ઞપ્તિ, નિર્વાણ, અષ્ણુતા, ધરણી, વૈરૂટયા, દત્તા, ગાંધારી, અંબિકા પદ્માવતી, અને સિદ્ધાયિકા. હવે ચોવીસ તીર્થંકરની રાશિ, તારા, નક્ષત્ર, નાર, લાંછન, ગણ, નિ અને વર્ગ માટે વિચાર કરી લઈએ. જે નીચેના કોષ્ઠકમાં વણેલ છે. તીર્થકર રાશિ તારા નાડી નક્ષત્ર લાંછન ગણ યોનિ વર્ગ ૧ ક્ષભદેવ ' ધન ૩ ૩ ઉ.અષાઢા વૃષભ મનુષ્ય નકુલ ગરૂડ ૨ અજિતનાથ વૃષભ ૪ ૩ રોહિણી હાથી , સર્પ , ૩ સંભવ મિથુન ૫ ૨ મૃગશીર્ષ ધોડો દેવ સ૫ ઘેટો ૪ અભિનંદન , ૭ ૧ પુનર્વસુ વાર , બીલાડો ગરૂડ
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy