________________
૩૩૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ (૩) રામ––નારકેને શાતન પીડા આપે છે. એટલે છોલે છે. (૪) વ–નારકના આંતરડાઓ અને હૃદયને બહાર
'કાઢે છે અને બીજી પણ પીડાઓ આપે છે. (૫) રૌદ્ર--બરછી અને ભાલા વગેરેથી નારકીના જીવને આ પરાવવાનું કામ કરે છે. (૬) –નારકના અંગેને તથા ઉપાંગોને ચીભડાની
જેમ ચીરી નાંખવાનું કામ કરે છે. (૭) વઢ--કડાઈમાં નાંખીને નારકોને રાંધે છે. (૮) મહા ––નારક છના ચીક્કાસવાલા માંસના ટૂકડા
એને ખાંડે છે. અને સ્વાદ લે છે. (૯) તિ––તલવારની ધારા જેવા પાંદડાઓનું વન
બનાવીને નારક જીવને તેમાં ફે કે છે. (૧૦) –-ઘડામાં નારકને રાંધે છે. (૧૧) મનુષ–ધનુષ્યના બાણ વડે વીંધવાનું કામ કરે છે. (૧૨) વાસ્તુ–ગરમા ગરમ રેતીમાં નાંખે છે. (૧૩) વૈતાળી--પરૂ, લેહી વગેરે ગંધાતા પદાર્થોથી ભરેલ
| નદીમાં નારક જીને નાંખવાનું કામ કરે છે. (૧૪) હરેશ્વર--શાલ્મલી, (વજ જેવા કાંટાવાલા)ઝાડ ઉપર
નારક જીને ચઢાવવામાં આવે છે. (૧૫) મોજ-ભય પામેલા નારકેને વાડામાં પૂરી રાખે છે.