________________
[૫૧.
શતક-પમું ઉદ્દેશક–૫]
આવી જ રીતે નિરયિકે પણ એવંભૂત અને અનેવંભૂત વેદનાને અનુભવે છે. દર ૭૦
જંબુદ્વીપમાં આ ભારતવર્ષમાં અને અવસર્પિણી કાલમાં સાત કુલકરે થયા છે.
સમયવાયાંગ સૂત્રમાં આ કુલકર સંબંધી અને તીર્થ કરેની માતાઓ વગેરે સંબંધી વર્ણન છે.
કુલકરનાં નામ આ છે – ૧ વિમલવાહન, ૨ ચક્ષુમાન,
૪. અનુતટિકા ભેદ :-કુવા, વાવ, તલાવ, પહાડી નદીની હારોને જે ભેદ થાય તે અનુતટિકા ભેદ કહેવાય છે.
૫. ઉકરિકાભેદ – અનાજની શિંગને ભેદ તે ઉત્કટિકા ભેદ છે.
| ૭૦ ચૌદપૂવી જ્ઞાનીઓની “મહાનુભાવતા શ્રેષ્ઠતમ જ છે, તો પણ તેઓ “એકલા સંયમવડે મેક્ષ મેળવી શકે . તેમ નથી. માટે જે કેવળજ્ઞાન મેળવશે, તે મેક્ષમાં જશે.
એવંભૂત આયુષ્ય કર્મ એટલે જે પ્રકારે બાંધ્યું છે તે જ પ્રમાણે ગવાય, તે એવંભૂત આયુષ્ય કહેવાય છે અને લાંબાકાળે અનુભવવા યોગ્ય બાંધેલું આયુષ્ય થડા કાળે પણ ભગવાય તે અનેવંભૂત આયુષ્ય કહેવાય છે. તે અપમૃત્યુના સમયે જાણવું, કેમકે કર્મોની સ્થિતિઘાત અને રસઘાત શાસ્ત્રને માન્ય છે.
મોટા યુદ્ધમાં એકીસાથે હજારે માણસ મરે છે, તે અને વંભૂત આયુષ્યને લઈ મરે છે. અન્યથા બધા એકીસાથે. શી રીતે મૃત્યુને પામી શકે?