________________
શતક–પમું ઉદ્દેશક–૫]
[૪૪૯૯ કેવલીને વીર્યપ્રધાન ગવાયું જીનદ્રવ્ય હોવાથી તેના હાથ-પગ વગેરે અંગે ચલ હોય છે અને તેથી ચાલુ સમયમાં જે આકાશ પ્રદેશમાં હાથ વગેરેને અવગાહી રહે છે, એ જ આકાશ પ્રદેશમાં ભવિષ્યત્ ક્ષયના સમયમાં હાથ–પગ વગેરેને અવગાહી રહે નહિ.
ચૌદપૂર્વને જાણનાર શ્રુતકેવલી એક ઘડામાંથી હજાર ઘડાને, એક પટમાંથી હજાર પટને, એક સાદડીમાંથી હજાર સાદડીઓને, એક રથમાંથી હજાર છત્રને, એક છત્રમાંથી હજાર છત્રને અને એક દંડમાથી હજાર દંડને કરી દેખાડવા સમર્થન છે, કારણ કે ચૌદપૂવીઓ ઉત્કરિકા ભેદવડે ભેદતાં અનંતદ્રવ્ય ગ્રહણ ચગ્ય કર્યા છે, ગ્રહ્યાં છે, અને તે દ્રવ્યને ઘટાદિરૂપે પરિણુમાવવા પણ આવ્યા છે એટલા માટે તે પ્રમાણે કરી બતાવવા સમર્થ છે. ૧૯
૬૯ કેવળી ભગવાન ચરમ કર્મ અને ચરમ નિર્જરાને જાણે છે.
શૈલેશીના છેલ્લા સમયે અનુભવાય તે ચરમ કર્મ છે અને લગોલગના સમયે કર્મો આત્માથી છુટા પડે તે ચરમ નિજ રા કહેવાય છે.
અનુત્તર વિમાનવાસી ઉપશાન્ત મહવાલા હોય છે.
જેઓને વેદમોહનીયકર્મ ઉત્કટ હેાય તે ઉત્તીર્ણ માહવાલા કહેવાય છે. મેહકર્મ ક્ષીણ થયેલું હોય તે ક્ષીણમેહવાલા કહેવાય છે. અને મૈથુનની સદુભાવના જેમને મુદ્દલ નથી તે ઉપશાન્તએહવાલા કહેવાય છે. આ કે ઉપશાન્ત મહવાલા હોય છે પણ તેમને ઉપશમશ્રેણી નહી હોવાથી સર્વથા મેહકમની ઉપશાસ્તતા નથી.
૨૯