________________
શતક–પમું ઉદ્દેશક–૪]
[૪૪૭ વૈમાનિકેનું જ્ઞાન
કેવળી છેલ્લા કર્મને વા છેટલી નિર્જરાને જાણે અને જુએ. કેવલી પ્રકૃષ્ટ મનને વા પ્રકૃષ્ટ વચનને ધારણ કરે કેવલીના આ પ્રકૃષ્ટ મનને વા પ્રકૃષ્ટ વચનને વૈમાનિકો પૈકી કેટલાક જાણે છે ને જુએ છે. (અને કેટલાક નથી જાણતા અને જેતા) જેઓ માયી મિથ્યાદષ્ટિ પણે ઉત્પન્ન થએલો છે. તે નથી જાણતાં, જેતા, અને જેઓ અમાથી સમ્યફદષ્ટિ પણે ઉત્પન્ન થયા છે, તેઓ જાણે છે ને જૂએ છે. '
હવે અમાયી સમ્યગદષ્ટિમાં પણ જેઓ પરંપરપનક છે, તેજ જાણે છે–જુએ છે, ને જેઓ અનન્સરેપનક છે, તે નથી જાણતા, જેતા, પરંપરા૫નકમાં પણ જેઓ પર્યાપ્તા છે, તે જાણે છે–જુએ છે. અપર્યાપ્ત નથી જાણતા–જેતા. તેમાં જે ઉપયોગવાળા-સાવધાનતાવાળા છે, તે જાણે છે, જૂએ છે. એટલા જ માટે કેટલાક જાણે છે. જૂએ છે ને કેટલાક નથી જાણતા નથી જેતા–એમ કહેવામાં આવ્યું છે. અનુત્તર વિમાનના દેવનું જ્ઞાન
હવે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થએલા દેવે ત્યાં જ રહીને, અહિં રહેલા કેવલી સાથે આલાપ સંલાપ કરવાને સમર્થ છે. કારણ કે અહિં રહેલ કેવલી ત્યાં રહેલા અનુત્તર
રીતે થશે? અને તે વિના ઉપદેશ પણ શાનો? માટે અપી. પેય વચન સંભવી શકે તેમ નથી. શબ્દોની ઉત્પત્તિ પૌરબેય જ હોય છે કોઈ કાળે પણ લકી વીણા કે ડમરૂમાંથી સ્પષ્ટભાષા સંભવી શકે જ નહી. તેથી શબ્દો પરૂચ અને પૌગલિક છે.