________________
૪૫૦]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ કર્મ, વેદના અને કુલકર
આ ઉદ્દેશકમાં કર્મ અને વેદના તેમજ કુલકરેની સંખ્યાને વિષય છે. સારાંશ છે કે –
કેટલાક લેકે એમ જ કહે છે કે–સર્વ પ્રાણ, ભૂત, જીવ સ એમણે જેમ કર્મ બાંધ્યું છે, તે જ પ્રમાણે વેદનાને
અનુભવે છે. તેને ભગવાન મહાવીર સ્વામી ઠીક નથી માનતા. તેઓ કહે છે કે-કેટલાક પ્રાણે, ભૂતે, છે, અને સર્વે એવંભૂત-પોતાના કર્મ પ્રમાણે વેદનાને અનુભવે છે અને કેટલાક પ્રાણ, ભૂત, છ, સો એવંભૂત જેમ કર્મ બાંધ્યું છે, તેથી જુદી વેદનાને અનુભવે છે. - ક્ષપકશ્રેણીવાલ જ ક્ષીણ મેહવાલે હોય છે દેવે તેવા
નથી.
કેવળી ભગવંતેની ઇન્દ્રિ અને મન યદ્યપિ સત્તામાં છે તે પણ કેવળજ્ઞાનના સદુભાવમાં અકિંચિત્કર જેવી હોય છે માટે કેવળજ્ઞાનીઓ પિતાના જ્ઞાનથી બધું જાણે છે.
ભેદ પાંચ પ્રકારે હોય છે.
૧. ખભેદ, ૨. પ્રતરભેદ, ૩. ચૂર્ણિકાભેદ, ૪. અનુ તટિકાભેદ, ૫. ઉત્કરિકાભેદ.' . ૧. ખંડભેદ એટલે લેખંડ, તાંબુ, સીસુ, રૂપુ, અને સુવર્ણના ટુકડાઓના ખંડે ખડે ભેદ તે ખંડશેદ છે. - ૨. પ્રતરભેદ: વાંસ, નળ, કેળના થાને તથા મેઘ પહલાને પ્રતરે પ્રતરે ભેટ તે પ્રતરભેદ કહેવાય છે.
૩. ચૂર્ણિકાલેદ એટલે તેલ, મગ, અડદ, મરી, શૃંગએરના ચૂર્ણને ભેદ તે ચૂર્ણિકાભેદ કહેવાય છે.