________________
૪૩૮ ]
[ ભગવતીસૂત્ર સારસ’ગ્રહે
આ બધી વાતાનું ધ્યાન રાખીને જૈનાગમ સભ્યજ્ઞાનને જ પ્રમાણ માને છે, કેમકે તે યથાર્થ જ્ઞાન છે, તેમજ પેાતાના અને પરનેા નિણય કરવામાં પૂર્ણ સમર્થ છે.
સ્વ એટલે પેાતાનું, અને પર એટલે જ્ઞાનને છેડીને સંસાર ભરના પ્રત્યેક પદાર્થોના નિણ ય કરાવવા માટે સમ્યગ્ જ્ઞાનની અત્યન્ત આવશ્યકતા છે.
હાથ માં રહેલા જુદા જુદા આકારા—નામેા-ગુણા આદિ વિશેષ પ્રકારો જેનાથી જણાય તે જ્ઞાન છે. અને તેજ પ્રમાણ છે, જ્યારે તે જ પદાથ નામ-જાતિ-ગુણ રહિત કેવળ સામા ન્ય પ્રકારે જણાય તે દશ ન છે. યદ્યપિ જનસૂત્ર માન્ય આ ઇન છે તે પણ અપ્રમાણ છે. લક્ષણસૂત્રો એકલા જ્ઞાનને જ પ્રમાણ માનતા નથી. પણ સમ્યગૂ-ચથા અથવા સ્વપર વ્યવસાયી વિશેષથી વિશેષિત જ્ઞાનને પ્રમાણ માને છે, યદ્યપિ સંશય–વિપરીત અને અધ્યવસાય જ્ઞાન છે છતાં પણ પદ્માના સત્ય નિ ય આ જ્ઞાના કરાવી શકે તેમ નથી. કેમકે પ્રત્યેક પદાર્થ નું સ્વરૂપ નિયત હાય છે, ગુણ્ણા અને પાંચે નિયત હાય છે. માટે ગુણ વિનાનું દ્રવ્ય, અને દ્રવ્ય, ગુણવિનાનું કે પર્યાંય વિનાનું કોઈ કાળે હાય શકે નહી.
ત્યારે સંશયજ્ઞાનથી પાર્ટીના નિર્ણય થતા નથી. જેમકે:-અંધારામાં કાઈ લાંખી વસ્તુ પડેલ જોઈને આ દોરડું છે કે સપ` ? એવા સંશય થાય છે. દારડું કાં તા દારડુ જ હાય છે અથવા સપ` જ હોય છે. છતાં પણ આ જ્ઞાન નિણૅય આપતું નથી, કે આ દોરડું છે? અથવા સપ` છે? અને હમેશાને માટે આ સ‘શય બન્યા રહે છે. અને સંશયાત્મા વિન