________________
૪૩૬]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ પાસેથી, કેવલીની શ્રાવિકા પાસેથી, કેવલીના ઉપાસક કે સ્વયંબદ્ધ પાસેથી અથવા સ્વયં બુદ્ધને શ્રાવક, શ્રાવિકા, ઉપાસક, કે ઉપાસિકા પાસેથી “સાંભળીને જાણે-જૂએ.
પ્રમાણ” ચાર પ્રકારનું છે. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અને આગમ. (આ સંબંધી અનુયાગદ્વાર સૂત્રમાં વિશેષ કહ્યું છે.): ૮ માગધી ભાષામાં જ દેશના આપે છે....માટે દેવતાઓ પણ આ ભાષા બોલે છે.
૬૭. શું આ વ્યકિત “અંતકર” થશે? આ વાતને છદ્મસ્થ માણસ કેવળી ભગવાન પાસેથી જાણી શકે છે. કેમકે છધસ્થ પુરુષ ચાહે ગમે તેવા વિદ્વાન હય, સૂત્રકાર હોય, ટીકાકાર તથા ભાષકાર હોય, તે એ પૂર્ણ જ્ઞાની નથી. હીરા ઉપર જ્યાં સુધી શેડો ઘણો મેલ શેષ રહ્યો હોય ત્યાં સુધી તેમાં ચમક આવતી નથી. સૂર્ય ઉપર ડાં ઘણા પણ વાદળાં શેષ રહ્યાં હોય ત્યાં સુધી તેના પ્રકાશમાં અધૂરાપણું રહે છે. તેવી જ રીતે જ્ઞાનાવરણીય કર્મો ભલે થોડાં જ શેષ રહ્યાં છે તો પણ તે વ્યકિત પૂર્ણ જ્ઞાની નથી, માટે છઘસ્થ જ હોય છે.
કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં જ આંખ ઉપર બાંધેલા પાટાની જેવું જ્ઞાનાવરણીયકર્મ સંપૂર્ણ અને સમૂળ નાશ પામે છે. જેથી કેવળજ્ઞાની ભગવાન સંપૂર્ણ પદાર્થોને પ્રત્યક્ષ કરી શકે છે. છવસ્થ કેવળી પાસેથી સાંભળીને જાણે છે કે આ વ્યક્તિ અંતિમ શરીરી છે. ‘પર ૬૮. પદાર્થોને નિશ્ચયાર્થ કરવાને માટે “પ્રમાણ પણ સબળ સાધન છેઃ “પ્રજળ સંરાથવિદિત્યેન ની રાતે