________________
શતક~૫મું ઉદ્દેશ૪]
[૪૪૧
આપણા શરીર સાથે લાગેલી ‘આંખ’ જે દ્રવ્યેન્દ્રિય હાઈને પૌદ્ગલિક છે . માટે જ કોઈક સમયે આંખમાં તેજને અભાવ પણ હાઈ શકે છે, અથવા મેાતી બિન્દુ અને પીળીયા આદિ રાગાને કારણે પણ ચક્ષુજ્ઞાન ખરાખર થઈ શકતું નથી. ચક્ષુ સ્વતઃ જડ હાય છે કાઈપણ પદાર્થનું જ્ઞાન મેળવવા માટે તે સમથ નથી.
આત્માના ઉપયાગથી ચક્ષુના કારણે થતુ જ્ઞાન પણ અમુક કારણોને લઇને ચક્ષુ જ્યારે નષ્ટ થઈ જાય છે ત્યારે પણ પહેલાના ચાક્ષુપજ્ઞાના આત્માને સ્મરણમાં રહે છે, જે અનુભવ ગમ્ય છે માટે જ્ઞાનમાં આત્માના ઉપયોગ જ મુખ્ય કારણ છે. પણ ચક્ષુ-આદિ ઈન્દ્રિયા નથી. ત્યારે એ નિશ્ચિત છે કે પદાના પરિજ્ઞાનમાં અનંત શક્તિના સ્વામી અને ચૈતત્ય ગુણ વિશિષ્ટ આત્મા પાતે ચક્ષુના પ્રેરક બને છે. ત્યારે જ ચક્ષુ રૂપનું ગ્રહણ કરવામાં, કાન સાંભળવામાં, જીભ સ્વાદ લેવામાં, નાક સૂંઘવામાં, અને સ્પર્શેન્દ્રિય સ્પર્શ કરવામાં સમર્થ બને છે.
મકાનને જેમ ખારીઆ હાય છે અને તે દ્વારા સચેતન માણસ બાહ્ય દશ્યાને જોઈ શકે છે તેમ શરીર મકાન છે અને તેમાં રહેલી પાંચે ઈન્દ્રિયા મારીએ છે. જે જડ હાય છે. જડમાં ‘જડત્વ ધમ જ હાઇ શકે છે કઈ પણ કાળે અને કોઇના સામર્થ્યથી પણ જડમાં ચૈતન્ય ધર્મ આવી શકે તેમ નથી. તેવી જ રીતે નાક, કાન, જીભ અને સ્પશેન્દ્રિ પણ જડ છે. આત્માના ઉપÀાગ વિના વિષયનું જ્ઞાન મેળવ વામાં સમથ નથી. તે જ રીતે મન પણ જડ હાવાના કારણે આત્માથી પ્રેય` બનીને જ પ્રવૃત્તિ કરે છે, માટે ઈન્દ્રિયાના