________________
શતક–૫મુ ઉદ્દેશક–૪]
[૪૩૫
કેવલી અંતકરને કે ચરમ શરીરવાળાને જાણે ને જૂએ છે. તેમ છદ્મસ્થ ન જાણે કે ન જુએ. પરંતુ સાંભળીને કે પ્રમાણથી છદ્મસ્થ પણ અંતકરને વા ચરમ શરીરીને જાણે અને જૂએ. સાંભળીને એટલે કેવલી પાસેથી, કેવલીના શ્રાવક દેવા કઈ ભાષામાં ખોલે છે ?
ભગવાને ફરમાવ્યું કે—દેવા અધ માગધી ભાષામાં ખોલે છે. કલિકાલ સન શ્રી હેમચંદ્રાચાય મહારાજશ્રીએ સંસ્કૃત ઉપરાંત મીજી ભાષાઓનું પણ સંક્લન કર્યું છે.
(૧) માગધીભાષા—વમાનમાં કાશીમાં વહેતી ગંગા નદીના સામેના કાંઠાના પ્રદેશને મગ દેશ કહેવામાં આવે છે. આ પ્રદેશમાં ખેલાતી ભાષા માગી કહેવાય છે.
(૨) પિશાચી ભાષા—પિશાચ દેશેામાં મોલાતી ભાષા પૈશાચિકી ભાષા કહેવાય છે. પાંડય, કૈકય, વાલ્ડ્રીક, સિ`હલ, નેપાલ, કુન્તલ, સુદે, ગાંધાર, હૈય અને કન્નોજ દેશે. પિશાચ દેશેા છે.
(૩) ચૂલિકા પૈશાચી.
(૪) શૌરસેની ભાષા—પૂર્વ સમયે શૂરસેન દેશની રાજધાનીનું નામ મથુરા હતું, ત્યાં આ ભાષા બોલાતી હતી, વર્તમાનમાં ત્યાં ખોલાતી ભાષા ‘વ્રજ ભાષા' કહેવાય છે.
(૫) અ માગધી ભાષામાં અર્યાં શબ્દો માગધી ભાષાના હાય છે અને શેષ ખીજી ભાષાના શબ્દો હેાય છે. તે મિશ્રિત ભાષાને અધ માગધી ભાષા કહેવાય છે.
(૬) અપભ્ર ંશભાષા : પ્રાકૃત ભાષાથી અગડેલી ભાષા અપભ્રંશ ભાષા છે. દેવાધિદેવ ભગવાન મહાવીરસવામી