________________
[ ભગવતીસૂત્ર સારસ ગ્રહ
૪૩૪ ]
દેવાની ભાષા અને છદ્મસ્થનું જ્ઞાન
ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન્ કહે છે કેદેવાને નાસયત કહેવા. તેમને સંચત, અસયત કે સંયતાસયત ન કહેવાય, પણ નાસ ચત કહેવાય.
દેવેા અધમાગધી ભાષામાં ખેલે છે. અને ત્યાં મોલતી ભાષાઓમાં પણ અર્ધમાગધી ભાષા જ વિશિષ્ટરૂપે છે
E
જેને લઈને નિકટ ભવિષ્યમાં તે જીવા મેાક્ષમાં જશે, અને સુલસા આદિ નવ ભાગ્યશાલીઓએ, આવતી ચાવીસીમાં તીથ કરપદ પ્રાપ્ત કરવાની ચેાન્યતા પ્રાપ્ત કરી છે, તે ભાવી તીથંકરા સંખ્યાત અસંખ્યાત જીવાને મેાક્ષ આપનારા થશે આ કારણે જ આપણે જાણીએ છીએ કે અરિ હું તેના ઉપકાર અમેય હાય છે.
મૈં ૬૬. સર્વ જીવેાના પરમ હિતકારી ભગવાન મહાવીરસ્વામીની ભાષા કેટલી બધી સ ંચમી હેાય છે, તે જાણીએ. ગૌતમસ્વામીના પૂછવાથી ભગવાન ફરમાવે છે કેઃ—
૧ દેવા સંયત (મહાત્રતધારી) હાતા નથી. ૨ દેવેા સયતાસયત (શ્રાવકન્રતી) હાતા નથી. ૩ દેવાને અસંયમી પણ ન કહેવા.
૪ દેવાને ‘નાસયત' કહેવા જોઈએ.
વસ્તુતઃ દેવા અસંચમી જ હોય છે, છતાં પણ ‘કાણાને કાણે! ન કહેવા' એ પ્રમાણે ભગવાન દેવાને અસંયમી ન કહેતા ‘નાસ યમી’ ફરમાવે છે. કારણ કે અસંચમી શબ્દ જરા કઠાર છે. માટે આવા શબ્દના પ્રયોગ નહીં કરતાં ભગવાને નાસ'ચમી શબ્દથી તેમને સાધ્યા છે.