________________
૩૪૨]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ આ પાંચમાં કસાધન અને કરણ સાધનથી વિગ્રહ કર જેમ કે- “સ્થાતિ-ધ્રુફતેગનેનેતિ ન” અર્થાત્ બીજા પદાર્થોને જે સ્પર્શ કરે છે, અથવા આત્માના ઉપયોગ વડે જે પદાર્થોને સ્પર્શ કરાય છે, અથવા જેના આશ્રયથી શીતઉષ્ણાદિ પર્યાયે જાણવામાં આવે છે તે સ્પર્શેન્દ્રિય કહેવાય છે. આ જ પ્રમાણે–“રતિ વડનેરા નિતિजिघ्रिताऽनेन । चष्टे वा चेष्ट अनेन । शृणोति श्रुयतेऽनेन વેતિ રતનમ્, શાખ વદ તથા શ્રવન.”
આ પ્રમાણે આ ઇન્દ્રિયોના માધ્યમથી આત્માને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ ઈન્દ્રિયે નિયત વિષયને જ ગ્રહણ કરવાવાલી હોવાથી સ્પર્શેન્દ્રિય પદાર્થોમાં રહેલા કઠિન, કમળ, ભારી, હલકે ઠંડે, ગરમ, સ્નિગ્ધ, (ચિકણે) અને રક્ષ( લુખો) આ આઠે સ્પર્શને ગ્રહણ કરવાની શક્તિ રાખે છે. પદાર્થ માત્રમાં પ્રાયઃ આઠ સ્પર્શી જ હોય છે.
રસનેન્દ્રિય પદાર્થોમાં રહેલો તીખો, કડ, કષાયેલ, ખાટ, મીઠે રસ ગ્રહણ કરે છે.
પ્રાણેન્દ્રિય સુગન્ધ અને દુર્ગધને ગ્રહે છે.
ચક્ષુરિન્દ્રિયઃ કાળા, ઘેળા, નીલા, પીળા અને લાલ રંગને ગ્રહે છે. | શ્રવણેન્દ્રિય : સચિત્ત એટલે જીવંત માણસના શબ્દને અચિત્ત એટલે જડ પદાર્થોના ઘર્ષણથી થતાં શબ્દોને સચિતાચિત્ત એટલે સંગીત મંડળીમાં માણસે ગાતા હોય તે સચિત અને વાજિંત્રોને અવાજ અચિત્ત છે.