________________
શતક-૫ મું ઉદ્દેશક-૪]
[ ૪૨૫
આમાંની ત્રીજી રીતિ ગર્ભની ફેરબદલી માટે અહિં ઉપયોગી ગણી છે.
૬૩
આત્મા જાગૃત રહેશે. પેાતાનું શરીર સ ંચમની મર્યાદામાં રહેશે અને પડખુ ફેરવતા પણ અહિંસાની આરાધના ધ્યાનમાં રહેશે આવી રીતે અભ્યાસ કરતાં જ કેવળજ્ઞાનના માગ પણ એક દિવસે હસ્તગત થતાં વાર નહી લાગે.
F ૬૩. ગર્ભ પરિવર્તનની હકીકતમાં મારૂ પેાતાનુ માનવુ' છે ત્યાં સુધી સંસારભરના કોઇપણ ડૉકટરે અથવા અધાએ ડાકટરોએ ભેગા મળીને પણ સફળતા મેળવી નથી. અને મેળવશે પણ નહી, કેમકે પ્રાકૃતિક વસ્તુના ફેરફાર અશકય છે.
ભગવાન મહાવીરસ્વામીને માટે જે બન્યું છે તે દેવકૃત છે. જન્મ લેનાર મહાવીરસ્વામી અતિશય પુણ્યવંત છે, અસંખ્યાતા જીવેાના ઉદ્ધારક છે, અને સંસારને સુખ-શાંતિ અને સમાધિ દેવા માટે પૂર્ણ સમર્થ છે. માટે આવા તીથંકર દેવાની ભક્તિને વશ થઈને ઈન્દ્રો જે તીર્થંકર દેવા કરતાં ઘણા ઓછા પુણ્યવાલા હૈાવાના કારણે તીથ કરદેવાના ચરણ સેવક હોય છે.
તીર્થંકર ભગવ ંતાના આત્મા સંસારના સપૂર્ણ ભાગ વિલાસાને, રાજવૈભવને ત્યાગીને કેવળજ્ઞાનના માલિક થવા માટે જ સજા એલા હોવાથી જગવ્રુદ્ધારક, પતિતપાવન, દયાના સાગર એવા દેવાધિદેવા ક્ષત્રિયવ શમાં જન્મ લે છે. “સ્વા નુ સ’પુર્ણ બલિદાન દઈને પેાતાનુ લક્ષ્ય સિદ્ધ કરવા માટે ક્ષત્રિયવંશ સર્વ શ્રેષ્ઠ છે.
બ્રાહ્મણવંશમાં જન્મેલેા વિદ્વાન, મહાવિદ્વાન, તથા વિણક કોમમાં જન્મેલેા ચાલાક, મહાચાલક હાઈ શકે છે.