________________
શતક-૫ સુ* ઉદ્દેશક-૪]
[૪૩૧
પછી તેઓ ભગવાનને વાંદી-નમી જે દિશાથી પ્રચા હતા તે દિશામાં અંતર્ધાન થયા. પ
૬૫
ગુરુ શિષ્યના સબધ
£7 ૬૫. ગુરુ શિષ્યને સંબંધ માતા અને પુત્ર જેવા જ હાવા જોઇએ તે જ તેમાંથી સુગંધ આવશે અને સમાજનુ અભ્યુત્થાન થશે. તત્કાળ જેને પ્રસૂતિ થઈ છે તે માતાન પેાતે રાગિષ્ટ ન બને તે માટે પેાતાના સંતાનને સ્તનપાન કરાવવાની ગરજ છે. અને પેતે - આહાર વિના મરે નહિ તે માટે જન્મેલા માલકને સ્તનપાન કરવાની ગરજ છે. આમ પરસ્પરિક અને ને ગરજ રહેલી હાવાથી જ આ ક્રિયામાંથી અમરતત્વ અને માતા પુત્રને અગાધ સ્નેહ સાગર ઉભરાયા વિના રહેતા નથી. તે રીતે પેાતાના જેવા અથવા પેાતાનાથી સવાગ્યે શિષ્ય અને તેવી ગરજ ગુરુને હાય. અને હું મહાન વિદ્ધાન મનુ, અને આત્મ કલ્યાણ સાધુ તે માટે ગુરુના વિનય–વિવેક સાચવુ. તેવી ગરજ શિષ્યને હાય તે સમાજનુ અને સામાજિક જીવનું કલ્યાણ થયા વિના રહેતુ નથી. હવે આ ગરજમાં જેટલી ઉણપ તેટલા જ વૈકારિક ભાવા ભડકશે, અને પ્રચ્છન્નરૂપે પણ સમાજને હાનિ થયા વિના રહેતી નથી. મહાવીર સ્વામી ગુરુ હતા. અને ગૌતમ સ્વામી શિષ્ય હતા. અને નિષ્પરિગ્રહી તથા મેાક્ષમારગની તત્પરતાવાલા હતા. માટે ગુરુ શિષ્યની જોડીએ સંસારને અમરતત્વ આપ્યું છે. ગર૪ વિનાના ગુરુ અને શિષ્ય સમાજને લાભ આપી શકતા નથી. બલ્કે બનેંના કલેશેાથી સમાજને તથા સસારને ભય કર હાનિ થશે.