________________
શતક-૫ મું ઉદ્દેશક-૪]
[અરલ દેવના મન પ્રશ્નોત્તર
એક વખત મહાશુક નામના દેવકથી માટી અદ્ધિવાળા બે દે ભગવાનની પાસે પ્રાદુર્ભૂત થયા. તેમણે મનથી જ ભગવાનને વંદન-નમન કર્યું ને મનથી જ પ્રશ્ન કર્યો કે આપના કેટલા સે શિષ્ય સિદ્ધ થશે ?
ભગવાને પણ બોલ્યા વિના મનથી જ જવાબ આપે: સાતસો શિ સિદ્ધ થશે.”
દેવેએ આ જવાબ જાણી લીધું અને ખુશી થઈ પડ્યું પાસના કરવા લાગ્યા. - ઈન્દ્રભૂતિ ગૌતમને શંકા થઈ કે આ દેવે ક્યા કલ્પથી આવ્યા એ હું જાણતો નથી. કયા વિમાનથી આવ્યાને શા માટે આવ્યા? કંઈ ખબર ન પડી. આવો સંકલ્પ ગૌતમને ધ્યાનથી મુક્ત થયા પછી થયો. મહાવીરે ગૌતમને આ સંકલ્પ કહી દીધું અને કહ્યું કે જ, એ દેવે જ આને ખુલાસો કરશે.
હે પ્રભે ! ભયંકર ગરમીમાં મધ્યાહને ઉઘાડા પગે આપશ્રી શા માટે ફરે છે?
ગૌતમસ્વામીએ કહ્યું કે નિર્દોષ ભિક્ષા લેવી એજ અમારો ધર્મ છે. ત્યારે અતિમુક્તકે કહ્યું તે પધારો મારે ઘેર, આમ સવિનય આમંત્રણ પૂર્વક ગૌતમ સ્વામીજીને પિતાના ઘેર લઈ ગયા. પોતાના પુત્રને ધર્મ પ્રેમ જોઈને માતાજી ખુશ થયા, અને ગૌચરી વહોરાવી ઝોલીમાં વધારે ભાર હોવાથી સ્વભાવિક અને બહુમાન પૂર્વકના વિનયથી કુમાર કહે છે કે આપની પાસે ભાર વધારે છે તે ઝેલી મને આપી ઘો, ગૌતમ સ્વામીએ કહ્યું દીક્ષિત થગ્યા પછી જ ઝોલી