________________
૪૨૮ ]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ ભગવાને કહ્યું આ ભવ પૂરે કરીને જ સિદ્ધ થશે. માટે કેઈ તમે તેને હિલશે નહિ, નિંદશે નહિ કે, વડશે નહિં, તેને સાચવે ને સેવા કરે. બધા ભગવાનના વચન પ્રમાણે કરવા લાગ્યા.* ધર્મનાથ થી શાન્તિનાથ | પલ્યોપમન્યૂન ૩ સાગરોપમ શાન્તિનાથ થી કુન્થનાથ ને પાપમ કુંથુનાથ થી અરનાથ એ પાપમ અરનાથ થી મલીનાથ ૧ હજાર કરોડ વર્ષ મલ્લીનાથ થી મુનિસુવ્રતસ્વામી ૫૪ લાખ વર્ષ મુનિસુવ્રતસ્વામી શ્રી નેમિનાથ ૬ લાખ વર્ષ નમિનાથ થી નેમિનાથ ૫ લાખ વર્ષ નેમિનાથ થી પાર્શ્વનાથ ૮૩ હજાર વર્ષ પાર્શ્વનાથ થી મહાવીર સ્વામી ૨૫૦ વર્ષ
| (લબ્ધિસૂરિ ગ્રન્થમાળા પુષ્પ ૧૫) ઉપર પ્રમાણેને આટલે લાંબે કાળપૂરે થયે છતે પણ ૨૦ કડાછેડી સાગરોપમની સ્થિતિવાલું ગોત્ર કમ સત્તા વીશમાં ભવમાં ઉદયમાં આવ્યું છે, સંપૂર્ણ રીતે ક્ષીણ થવાની તૈયારીમાં હતું એટલે ભગવાન મહાવીર સ્વામીનું ગર્ભ પરિવર્તન ભગવતી મૂત્ર, આચારાંગ સૂત્ર, કલ્પસૂત્ર તથા ત્રિશષ્ટિશલાકા પુરુષ ચરિત્રને માન્ય છે. - ૧ ૬૪. અતિમુક્તક રાજકુમાર બહુ જ રૂપાળા હતા. છતાં પણ ઘણાજ સરળ અને ગંભીર હોવાથી ગૌતમસ્વામીને પિતાના કરતાં વધારે રૂપવાન જોયા, પછી સમવયસ્ક મિત્રની સાથે ક્રીડામાંથી મન કાઢીને ગૌતમ સ્વામીને પૂછે