________________
૪૩૦]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
ગૌતમ તે દેવા તરફ જાય છે. દેવે સામે આવે છે અને ગૌતમના પૂછ્યા સિવાય જ તેમણે કહ્યું કે. મહાશુકે. નામના કલ્પથી મહાસ વિમાનથી અમે આવ્યા છીએ. અમે મનથી જ ભગવાનને વાંધા ને મનથી જ પ્રશ્ન કૉં–ભગવાને પણ અમારા મનેાગત ભાવને જાણીને મનથી જ જવાબ આપ્યા કે મારા સાતસે શિષ્યા સિદ્ધ થશે.
અપાય છે” આમ વિનયી અને વિવેકી રાજકુમારે દીક્ષા લીધી છે, પછી સ્થવિર મુનિએ સાથે બહાર ભૂમિએ જતાં રસ્તામાં નાનું સરોવર જોઈને પેાતાની પાત્રી નાવડીની માફક હુંકારવા લાગ્યા, પાછા વળતાં સાધુઓએ જોયુ., અને બાળમુનિને ઠપકો આપતાં કહ્યુ કે મુનિધર્મને છ’કાય જીવાની વિરાધના શે।ભતી નથી. આટલુ સાંભળતાં જ ખાળમુનિ મહુજ શરમાયા અને વિચારે ચડયા, ‘હું ખાનદાન પુત્ર છું. મારા વૈરાગ્યથી જ હું દીક્ષિત થયા છુ...! માટે મારે શુદ્ધ મનથી જ દીક્ષા પાલવી જોઈએ. એમ શરમાતાં સમવસરણે આવ્યા અને હૈયાના પશ્ચાત્તાપ પૂર્વક ‘ચિાવી ....” સૂત્રના પરિશીલમાં ભાન ભૂલ્યા અને સંપૂર્ણ કમેન નાશ કરીને ત્યાંજ કેવળજ્ઞાન મેળવ્યું. મહાવીર સ્વામી પાસેથી ફૈસલેા મેળવ્યા પણ સ્થવિર મુનિએ પણ ઘણાં ઝંખ— વાયા અને કાઇ પણ મુનિની અવહેલના ભવિષ્યમાં ન કરવી તે પ્રમાણે નિશ્ચય કરે છે. મુનિધમ સ્વીકાર્યાં પછી કયા સમયે ખાનદાન મુનિ પાછે સાવધાન થશે ? તે કહી શકાય તેમ નથી. માટે તાત્કાલીત દૂષણા જોઈને કોઈ કાળે પણ તેમની નિંદામાં ભાગ લેવા નહી' એજ આ પ્રશ્નના સરળા છે.