________________
ક૨૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ ગર્ભાપહરણ-ક્રિયા
ગર્ભનું સંહરણ કરનાર, એકના ઉદરમાંથી બીજાના -ઉદરમાં મૂકનાર હરિણીગમેષી દેવ પિતાના હાથથી ગર્ભને અડીને અને ગર્ભને પીડા ન થાય, એવી રીતે નિ દ્વારા બહાર કાઢીને બીજા ગર્ભાશયમાં મૂકે છે. - ભગવાન મહાવીર સ્વામીને દેવાનંદા બ્રાહ્મણની કુક્ષીમાં આવેલો ગર્ભ હરિણીગમેલી દેવે દેવાનંદાની કુક્ષીમાંથી લઈને ત્રિશલા ક્ષત્રિયાણીના ઉદરમાં મૂક હતું તે પ્રસંગને આશ્રી આ પ્રશ્ન છે, અને તેટલા જ માટે હરિણીગમેષીનું નામ આવ્યું છે.
ગર્ભને ફેરવવાના ચાર પ્રકાર છે. ૧. ગર્ભાશયમાંથી ગર્ભને બીજા ગર્ભાશયમાં મૂકો. ૨. ગર્ભાશયમાંથી ગર્ભને નિ વાટે બીજા ગર્ભાશયમાં
મૂકો . ૩. નિવાટે ગર્ભને બહાર કાઢીને બીજા ગર્ભાશયમાં
મૂકો . ૪. નિવાટે ગર્ભને બહાર કાઢીને નિવાટે જ બીજા
ગર્ભાશયમાં મૂકે.
યદ્યપિ છદ્મસ્થ માણસને નિદ્રાને સર્વથા અભાવ નથી હોતે, તે પણ આત્મામાં જાગૃતિ હોય, નવું નવું મેળવવાની ભાવના હેાય, આધ્યાત્મિક જીવનને પ્રેકટીકલ ( વ્યવહારૂ) બનાવવાની લાલસા અને પરોપકાર એજ મેટો સ્વાર્થ છે એમ સમજે તો તે ભાગ્યશાળી શરીરને થાક ઉતારવા પૂરતું જ ઊંઘશે અને સમયસર જાગૃત થઈ જશે, ત્યારે ઊંઘમાં પણ