________________
શતક–૪ થું ઉદ્દેશક—૯]
[૩૬૭
છે. આકાશથી તારાએ નીચે ઉતારવા પણ સરળ હાઈ શકે છે, સપ` વીંછી, વાઘ, સિંહ, ભૂત, પ્રેત આદિ ચાનિઆના જીવાને આપણા ગુલામ અનાવવા સરળ છે પણ મન–મટની વિચારધારામાં ઐય લાવવુ મહુ કઠણ છે.”
મન જેવી લેફ્સાઓમાં રમતું હશે. તેને ચેાગ્ય કર્યાં આંધવા સિવાય છૂટકારા નથી તથા મન જ્યારે ચંચલ છે ત્યારે શરીરમાં પણ ચંચલતા આવ્યા વિના રહેતી નથી. મનના વિચારામાં ડુબેલું આપણું શરીર અને શરીરના પ્રત્યેક અંગા—ઉપાંગા પણ સ્થિર રહી શકતા નથી, માટે ચંચલતા એ ગતિ છે અને ગતિ એ ક્રિયા છે. અને ક્રિયા ક્રમ છે.” દ્રવ્ય મનને સ્વાધીન કરવા અર્થે જ સાલમન ધ્યાન માટેના ઉત્તમમાં ઉત્તમ સાધના સ્વીકાર કર્યાં પછી પણ આપણુ ભાવમન ખીજા સંસારમાં અર્થાત્ ભાગવેલા ભાગાની સ્મૃતિમાં કેવુ' સરકી પડે છે! જાણે આપણી સાથે હાથતાળીજ રમતુ ન હાય, તેથી જ કહેવાય છે કે દ્રવ્ય મન થાડીકવારને માટે સ્વાધીન થતું હશે ? તેા પણ ભાવમનની સ્થિરતા અત્યન્ય દુઃસાધ્ય છે.
આ કારણે મનની અસ્થિરતાને લઇને સાતે કાનુ અધન પ્રતિસમયે થાય છે.જેથી જેનાગમા કહે છે કે જીવાત્મા કર્મ બંધન વિનાના રહેતા નથી. જ્યારે આયુષ્યકમ ને માટે એવે નિયમ છે કે તે કમ ચાવત્ છેલ્લા ક્ષણે પણ જીવનમાં એકજ વાર બંધાય છે. અર્થાત્ ભવાંતર કરવા માટે આ ચાલુ ભવના છેલ્લા ક્ષણમાં પણ આયુષ્ય મ બાંધવુ પડે છે, તે વિના હારા પ્રયત્ન કર્યાં છતાં પણ વત માન શરીર છૂટી શકે તેમ નથી.