________________
[ ૩૮૧
દ્રવ્ય અને ભાવવૈશ્યા કાને કહેવી?
પદાર્થ (દ્રવ્ય)ના નિમિત્તને લઇને લેશ્યા ઉદ્દભવે તે નિમિત્ત દ્રવ્ય લેસ્યા છે, જેમકે પાંચ મિનિટ પહેલા સામાયિક વ્રતદ્વારા સમતા રસમાં ડુબકી મારનારા સાધક પાસે બેઠેલા હાડવૈરીને જોઈને સમતા રસમાંથી નીચે પડતા વાર કરતા નથી. માટે નિમિત્ત દ્રશ્યલેશ્યા છે, અને નિમિત્તોને લઈને આત્મામાં જે ભાવા થાય છે. અને કમ બંધનું કારણ અને છે તે ભાવલેશ્યા કહેવાય છે.
શતક–૪ જુ ઉદ્દેશક-૧૦ ]
શુકલલેશ્યા તરફ પ્રસ્થાન કરવાની તૈયારીવાલા રાષિ પ્રસન્નચન્દ્રને દુમુ ખના મુખેથી નીકળેલા શબ્દો નિમિત્ત અન્યા તે દ્રવ્યલેચ્યા છે, અને આન્તર જીવનમાં રણમેદાન જામ્યું તે ભાવલેશ્યા છે. અને પછી શસ્ર લેવા માટે માથા ઉપર હાથ નાંખ્યા તે દ્રશ્ય શુક્લલેશ્યા છે અને ભાવની પરણિત દ્વારા પાછા ભાનમાં આવી ગયા તે ભાવ શુક્લલેશ્યા પ્રાપ્ત થતાં જ કેવળજ્ઞાન મેળવી શકયા છે.
હવે લેશ્યાના વણ, ગોંધ, રસ, સ્પર્શ કહે છે તે આ પ્રમાણે
-
"
* કૃષ્ણ વેશ્યા
વ :-વર્ષાઋતુને મેઘ, કાજલ, ભેંસનું શીંગડું”, કાયલ હાથીનું બચ્ચુ અને કાળા ભ્રમર જેવી કાળા રંગની હેાય છે અર્થાત્ કૃષ્ણલેશ્યા પ્રાપ્ત થતાં જ આત્માના પિરણામા પણ કાળા રંગ જેવા થઈ જાય છે.
રસ :–કડવી તુંબડી, લીબડાના ફળ, છાલ જેવી કડવા રસની હાય છે. અર્થાત્ આ લેફ્સાના માલિકના રસ કડવી તુંબડી જેવા કડવા થઈ જાય છે.