________________
શતકરૂપ મુ ઉદ્દેશક—૨ ]
[ ૩૯૯
(૬) આત્ત ધ્યાન અને રૌદ્રધ્યાન પરિગ્રહને આભારી છે. (૭) માનસિક જીવનમાં ચંચલતા વધારનાર આ પરિગ્રહ છે. કેમકે પરિગ્રહ કામેાત્પાદક છે. અને કામદેવના નશા વિના ચંચલતા હેાતી નથી.
(૮) અહં'કારની માત્રાને વધારી મૂકનાર પરિગ્રહ છે. (૯) શાક-સ ંતાપનું મૂળ કારણ પરિગ્રહ છે. (૧૦) કલેશ—ક કાસ–વૈર–અબાલા વગેરે દોષોના ઉત્પાદક પરિગ્રહ છે.
(૧૧) ત્યાગીઓને સંપૂર્ણ પ્રકારે છેડવા લાયક ખાદ્ય અને આભ્યન્તર પરિગ્રહે જ છે.
આ પ્રમાણે ઉપરના કારણેાને લઈને આપણે સહેજ સમજી શકીએ છીએ કે–મહાવીર સ્વામીના “ નિષ્પરિગ્રહી ધમ ” શા માટે ઉપયોગી છે.
''
હવે મહાવીર સ્વામીના ગૃહસ્થાશ્રમિને માટે પણ વિચારી લઇએ, નૃદ્ધે તિષ્ઠતીતિ દૃશ્યઃ તૃીિ થમુખ્યતે” અર્થાત ધમ પત્નીના પરિગ્રહ સ્વીકાર્યાં પછી બીજા પરિગ્રહાની પણ આવશ્યકતા અનિવાય છે.
ગૃહસ્થાશ્રમીને
કોઈપણ વ્યાપાર-વ્યવહાર–ભાજન–કપડા, હાટહવેલી. લગ્ન પ્રસંગ, જન્મ પ્રસંગ, કે મરણ પ્રસંગે! ગૃહસ્થને આચર્યા સિવાય છૂટકારા નથી, કેમ કે તે કાચ સવ થા અનિવાય છે. પણ નિરથ ક પાપ, ઢગલાબંધ પાપ કરાવે તેવા વ્યાપાર, વ્યવહારને તેા મહાવીરના ધમ પ્રત્યે શ્રદ્ધાલુ શ્રાવકને