________________
શતક—પ મુ* ઉદ્દેશકર]
લવણુસમુદ્રના નિષ્કલ
લવણસમુદ્રના ચક્રવાલ વિષ્ણુભ એ લાખ ચેાજનના છે અને તેના ઘેરાવા પંદર લાખ, એકાશીહજાર, ઓગણચાલીસસેા ચેાજનથી કંઈક વધારે છે, ૫. 卐
[૪૦૩
F ૫. લવણ સમુદ્રના આકાર ગાતી, નૌકા, છીપના સંપુટ કે અશ્વક ધ જેવા છે. તેના ચક્રવાલ–વિષ્ણુ ભ ષે લાખ ચેાજનના છે, પદર લાખ, એકયાશી હજાર અને એકસે એગણચાલીશ ચેાજન ઉપરાંત થાડો ઘણા વધારે આછે પરિક્ષેપ છે. એક હજાર ચેાજન ઉદ્ભવેષ છે, અને સાલ હજાર ચેાજન ઉત્સેધ છે અને સત્તર હજાર ચેાજન સર્વાંગૢ છે. તે આવડા મોટા લવણસમુદ્ર જમ્મૂદ્રીપને ડુબાડતા કેમ નથી ? અર્થાત્ ભરતી વડે જમ્મુદ્વીપને પણ પ્લાવિત કરી શકવા માટે સમર્થ હેાવા છતાં તેમ શા માટે નથી કરતા ?
અરિહતાના પ્રભાવ
આના જવામમાં ભગવાને ફરમાવ્યું છે કે, આ દ્વીપમાં આવેલા ભરત અને અરવત ક્ષેત્રોમાં અરિહતા, ચક્રવતિ આ ખળદેવા, વાસુદેવો, ચારણમુનિઓ, વિદ્યાધરા, શ્રમણિ, શ્રાવક-શ્રાવિકાએ અને ધાર્મિક વૃત્તિવાળા મનુષ્યા રહે છે. જે સ્વભાવે ભદ્ર, વિનીત અને ઉપશાન્ત હેાય છે. ક્રોધાદિ કષાયે તેમના મન્દ હાય છે. તેવા મહાપુરૂષાના પ્રભાવથી લવણસમુદ્ર આ દ્વીપને ડુબાડતા નથી. (જીવાભિગમ સૂત્ર. પૃષ્ઠ. ૩૨૮)
જીવમાત્રને યથાયેાગ્ય અનંત દુઃખાથી ભરેલા સસારમાંથી બહાર કાઢીને અનંત સુખા પ્રત્યે પ્રસ્થાન કરાવવા