________________
શતકરૂપ મુ” ઉદ્દેશક–ર ]
[ ૪૦૧
વાછરડાઓનુ ચામડું' તેનાથી પણ વધારે નરમ હોય. છે અને ગભ ગત વાછરડાનું ચામડુ સૌથી વધારે નરમહાય છે. આજકાલ આ ચામડાના વપરાશ વધારે પડતા થયા છે. જે મહા‘િસક તથા નિવ્સ પરિણામાના ઉત્પાદક હાવાના કારણે વીતરાગ પરમાત્માની પૂજા કરનારા, સેાના ચાંદીના વરખથી પ્રભુની અંગરચના કરનારા, સામાયિક, પ્રતિક્રમણ કરનારા ભાગ્યશાલીઓએ કાઈ કાળે પણ ઉપરના પદાર્થોં વાપરવા ન જોઈએ. રેશમી વસ્ત્ર ત્યાજ્ય છે
તેવી જ રીતે ગૃહસ્થને માટે વસ્ત્રનુ પરિધાન અનિવાય છે, તેા પણ રેશમનું વસ્ત્ર સર્વથા ત્યાજ્ય એટલા માટે છે. કે તે વસ્ત્ર ત્રસ જીવેાની હત્યા વિના અનતુ નથી, જ્યારે સુતરાઉ વસ્ત્રમાં એકેન્દ્રિય જીવાના ઉપયોગ થાય છે ગૃહસ્થ માત્ર એકેન્દ્રિય (સ્થાવર) જીવાની હત્યા છેડી શકતાનથી કેમકે હરહાલતમાં ગૃહસ્થાશ્રમને સુચારૂરૂપે ચલાવવા માટે તે અનિ વાય છે. જ્યારે ત્રસ જીવેાની હત્યાથી બનેલુ રેશમી વસ્ત્ર સથા ત્યાજ્ય એટલા માટે છે કે ત્રસ જીવેાના નાશ કર્યા પછી જ અનેલુ રેશમી વસ્ત્ર નિવ ́સ પરિણામેાને નાતરે છે જે ધીરે ધીરે આત્માને પણ કઠોર તથા નિચી બનાવે છે. પૂજા માટે કરાતી સ્નાનની વિધિ પણ જ્યારે અહિંસક અને નિર્દોષ બતાવવામાં આવી છે તેા પછી ત્રસ જીવેાની હત્યાથી મનેલા. વોનું પરિધાન જૈના ચાને સમ્મત હાઈ શકે જ નહીં. થાડાક વિવેક રાખીએ અને વિવેકથી વિચારીએ તે યદ્યપિ જીવહત્યા પાપ જ છે તેા પણ ગૃહસ્થને કે સાધુને
૨૩