________________
૩૯૨ ]
[ ભગવતીસૂત્ર સારસ ગ્રહ સમય હાય, ઉત્તરાધે માં પણ તેમજ ાય. અને ઉત્તરાય માં પણ વર્ષાઋતુના પ્રથમ સમય હોય ત્યારે જ શ્રૃદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ-પશ્ચિમે તરત જ ખીજા સમયે વરસાદની શરૂઆત થાય છે.
આવી જ રીતે બીજી ઋતુ સંબંધી પણ સમજવું. અને વરસાદના પ્રથમ સમય માટે કહ્યુ, તેવીજ રીતે આનપાન, સ્તાક, લવ, મુહૂત્ત, અહેારાત્ર, પક્ષ, માસ વગેરે સંબધી પણ જાણવું અને તે જ રીતે જ્યારે સંવત્સર, યુગ, વશત, વ સહસ્ર, વર્ષાંશતસહસ્ર, પૂર્વાંગ પૂ, ત્રુટિતાંગ, ત્રુટિત, અટડાંગ, અટટ, અવંવાંગ, અવવ, હૂહૂકાંતા, હૂહૂક, ઉત્પલાંગ, ઉત્પલ, પદ્માંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અનૂપુરાંગ, અનુપુર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રદ્યુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીષ પ્રહેલિકાંગ, શીષ – પ્રહેલિકા, પત્યેાપમ અને સાગરાપમ, એ બધા સંબધી પણ જાણવું.
આવી જ રીતે અવસર્પિણી અને ઉત્સર્પિણી સ ́ખ ધી પણ જાણવાનું છે. પરન્તુ ધ્યાનમાં રાખવુ જોઈએકે –જમ્મૂદ્વીપમાં મંદર પવ તની પૂર્વ પશ્ચિમે અવસર્પિણી કે ઉત્સર્પિણી નથી. ત્યાં અવસ્થિત કાળ કહ્યો છે.
આમ લવસમુદ્રમાં સૂર્યાં સંબંધી તેમજ ઉત્સર્પિણી અવસર્પિણીકાળ સંબંધી જાણવું. એમ જ ધાતકીખંડ, કાલેાદ અને અભ્યન્તર પુષ્કરાય સંબંધી જાણવું. વાયુ વિચાર
!
આમાં ખાસ કરીને વાયુના વાવા સ ંબંધી તેમજ એદનાદ્ધિ પદાર્થીમાં કયા કયા જીવા છે, એ સંબંધી વન છે. આ પ્રશ્નોત્તરી રાજગૃહમાં થયેલા છે. સાર આ છે :—