________________
ઉદ્દેશક : ૧
આ ઉદ્દેશકમાં ખાસ કરીને સૂર્ય સંબધી હકીકત છે. આ પ્રશ્નોત્તર ચંપાનગરીની બહાર પૂર્ણભદ્ર નામના ચૈત્ય (વ્યન્તરાયતન)માં થયા હતા. ગૌતમ ઈન્દ્રભૂતિએ આ પ્રશ્ના ભગવાનને પૂછેલા છે.
જૈનસૂત્રામાં જ ખૂદ્વીપમાં બે સૂર્યાં બતાવવામાં આવ્યા છે. જો કે ખરી રીતે તા સૂર્ય લેાકેાની સમક્ષ હુંમેશાં હાય જ છે. પરન્તુ એની આગળ કંઈ આંતરૂં આવી જાય છે. ત્યારે અમુક દેશના—ભાગના લાકે, તેને જોઈ શકતા નથી. અને તેથી સૂર્ય આથમ્યા,' ‘સૂર્ય ઉગ્યે,’ એવા વ્યવહાર કરવામાં આવે છે.
શતક : પ
સૂર્ય વિચાર
આ સંબંધી ભગવતીની ટીકામાં બહુ વિસ્તારથી લખ્યુ છે. પરન્તુ અહિં તે મૂળના જ પ્રશ્નોત્તરીના સારાંશ લેવાનો છે. અને તેના સાર આ છે ઃ—
સૂર્યાં જ મૂઠ્ઠીપમાં ઈશાન ખૂણામાં ઉગીને અગ્નિ ખૂણામાં આથમે છે. અગ્નિ ખૂણામાં ઉગીને નૈઋત્યમાં આથમે છે. નૈઋતમાં ઉગીને વાયત્વ ખૂણામાં આથમે છે અને વાયન્ય ખૂણામાં ઉગીને ઇશાન ખૂણામાં આથમે છે.
જ્યારે જ ખૂદ્વીપમાં દક્ષિણામાં દિવસ હાય છે ત્યારે ઉત્તરામાં પણ દિવસ હાય છે. અને જ્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હાય છે, ત્યારે મંદર પર્વતની પૂર્વ-પશ્ચિમે રાત્રિ હાય છે.
હવે જ્યારે મદર પર્વતની પૂર્વે દિવસ હેાય છે. ત્યારે પશ્ચિમમાં પણ દિવસ હેાય છે. અને જ્યારે પશ્ચિમમાં પણ દિવસ હાય છે, ત્યારે જ ખૂદ્વીપમાં મદર પંતની ઉત્તરદક્ષિણે રાત્રિ હાય છે.