________________
૩૯૪] ;
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ એદનાદિની કાય - હવે એદન, કુમ્ભાષ અને મદિરા એ ત્રણ દ્રવ્ય કયા જીવના શરીરે કહેવાય છે, એ સંબંધી પ્રશ્ન છે. આને ખુલાસે આમ છે.
એદન અને કુલ્માષ, એમાં જે કઠણ પદાર્થ છે, તે પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ વનસ્પતિ જીવનમાં શરીર છે. અને જ્યારે તે ઓદન વગેરેદ્ર શસ્ત્રોથી કૂટાય, નવા આકારમાં આવે, અગ્નિથી તેના વર્ગો બદલાય, અગ્નિદ્વારા પુર્વના સ્વભાવને છેડે છે, ત્યારે તે દ્રવ્યે અગ્નિનાં શરીર કહેવાય છે. મદિરામાં જે પ્રવાહી પદાર્થ છે, તે પૂર્વભાવની અપેક્ષાએ પાણીના જીવનાં શરીરે છે, અને જ્યારે તે પ્રવાહી ભાગ (૨) પથ્યવાત–વનસ્પતિ વગેરેને ફાયદો કરનાર વાયુ. (૩) મન્દાવાત-ધીમે ધીમે વહેતે સુખદાયક વાયુ. (૪) મહાવત–આંધી તોફાની વાયુ.
આ ચારે વાયુઓ દ્વીપમાં થઈને વહે ત્યારે ઉષ્ણુ હોય છે. અને સમુદ્રમાં થઈને વહે ત્યારે ઠંડા હોય છે. તેથી જ ગરમીની મોસમમાં જે વાયુ સમુદ્રમાં થઈને આવે છે તે શીતવાયુ હોય છે અને તે સામુદ્રિક વાયુ કહેવાય છે. જ્યારે દ્વીપ ઉપર થઈને આવનારે વાયુ ઉણ હોય છે.
એ વાયુઓ ક્યાથી આવે છે? એ વાયુઓને કેણ મોકલે છે? સામાન્ય રીતે ઝાડો અને લતાએ કંપે ત્યારે આપણે કહીએ છીએ કે-વાયુ આવે છે. પણ ઝાડને કંપાવનાર વાયુ કયાંથી આવ્યા? તેના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે –