________________
શતક-૪ જ ઉદ્દેશ−૧૦]
૮૮ પદ્મલેશ્યા
વધુ :-સુવર્ણ, ચંપા આદિના વણ જેવા હેાય છે.
રસ :– દ્રાક્ષ, ખજુર જેવા હોય છે. ગંધ :-સુગન્ધી
સ્પર્શ ઃગરમ અને સ્નિગ્ધ.
""
[૩૮૩
29
“ શુકલ લેશ્યા
શ'ખ જેવી શ્વેત, ગેાળના જેવી મધુર, સારા ગંધવાલી સ્નિગ્ધ અને ઉષ્ણ છે.
પહેલાની ત્રણ લેફ્સાએ અત્યન્ત સકિલષ્ટ, આત ધ્યાન તથા રૌદ્રધ્યાનવાલા અધ્યવસાયાના કારણરૂપ હાવાથી અપ્રશસ્ત છે અને છેલ્લી ત્રણ શુદ્ધ, તથા ધર્મ ધ્યાન, શુલધ્યાનના અધ્યવસાયાને કરવાવાલી હાવાથી પ્રશસ્ત છે.
લેશ્યાઓના પરિણામે આ પ્રમાણે જાણવા :– કૃષ્ણલેફ્સા જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ રૂપે ત્રણ પરિણામવલી હાય છે. જેમકે જઘન્ય પરિણામેાને લઈને જધન્ય કૃષ્ણવેશ્યા. મધ્ય પરિણામેાને લઈ મધ્યમ કૃષ્ણલેશ્યા, અને ઉત્કૃષ્ટ પરિણામાને લઈને ઉત્કૃષ્ટ કૃષ્ણઙેશ્યા હાય છે. હવે જઘન્યમાં પણ ત્રણ પ્રકારના અધ્યવસાયે આ પ્રમાણે અનશે. જધન્યથી જઘન્ય, મધ્યમથી જન્ય, અને ઉત્કૃષ્ટથી જઘન્ય. આવી રીતે લેફ્સાના પરિણામે જીવ માત્રને જૂદા જૂદા રૂપે થશે માટે લેશ્યાઓના પરિણામ સ્થાના ઘણા હાય છે આ પ્રમાણેના લિષ્ટ, કિલષ્ટતર અને કિલષ્ટતમ તથા સુન્દર, સુન્દરતર અને સુન્દરતમ પરિણામે થવામાં જીવના પૂર્વ ભવનાં કમેાંજ કારણરૂપે થવાથી તે જીવાના સંસ્કારા તેવા રૂપે મની જાય છે. માટે પ્રાયઃ કરીનેઃ