________________
૩૭૮]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ લેશ્યા વિચાર - આમાં લેશ્યાનું વર્ણન છે. અર્થાત કૃણેલેસ્થા નીલ લેશ્યાને સંગ પામી તે પે અને તે વણે પરિણમે કે કેમ? આસંબંધી “પ્રજ્ઞાપના સૂત્રના વેશ્યાપદને ચેાથે ઉદ્દેશક કહેવાને છે. - ટીકાકારે વિસ્તારથી ખુલાસો કર્યો છે. મતલબ એ છે કે-કૃષ્ણલેશ્યાના પરિણામવાણે જીવ, નીલલેશ્યાને યોગ્ય દ્રવ્યોનું ગ્રહણ કરી મરણ પામે છે, ત્યારે તે નીલલેશ્યાના પરિણામવાળો થઈને ઉત્પન્ન થાય છે. અર્થા–જે વેશ્યાનું ગ્રહણ કરીને જીવ મરણ પામે તે વેશ્યાવાળે થઈને, બીજે ઠેકાણે ઉત્પન્ન થાય છે. નિવૃત્ત થાય છે જ્યારે ત્રાજુમતિજ્ઞાન, વિજળીના ચમકારાની જેમ આવજાવ કરે છે. એટલે આવે છે અને જાય છે.
સત્ય વાત એટલી જ કે
આત્મલબ્ધિઓ મેળવવાને માટે. નિશ્રેયસ (મોક્ષ)ના માર્ગે આગળ વધવાને માટે.
ક્ષાપશમિક ભાવમાંથી નીકળીને ક્ષાયિકભાવના દર્શન કરવા માટે.
અનાદિકાળના જન્મ અને મૃત્યુના ફેરા ટાળવા માટે. મુનિધર્મને દીપાવવા માટે. અને આપણા આત્માને જ અરિહંત બનાવવા માટે.
સાધક માત્રે અપ્રમત્ત ભાવ કેળવવું જોઈએ, અથવા આ અવસ્થાને કેળવવા માટે જ પ્રયત્નશીલ રહેવું જોઈએ.