________________
૩૭૬]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહે
છઠ્ઠું ગુણુાણે પણ ચાર જ્ઞાન
હવે આ ચાલુ પ્રશ્નમાં કૃષ્ણઙેશ્યામાં વતતા જીવને કેટલાં જ્ઞાના હાય છે? આના જવાષ ભગવાન આ પ્રમાણે આપે છે કે :– બે, ત્રણ, અને ચાર જ્ઞાન પણ કૃષ્ણલેશ્યાના માલિકને હાય છે.
૧. મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન. ૨. મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવવિધજ્ઞાન ૩. મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન અને મનઃપ જ્ઞાન,
૪. મતિજ્ઞાન—શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃપ વજ્ઞાન શ્રુત જ્ઞાનની હાજરીમાં મતિજ્ઞાનની આવશ્યકતા અનિવાય છે. ત્યાર પછી અવધિજ્ઞાન થાય છે. અથવા આ જ્ઞાન વિના પણ મનઃપ વસાન થઈ શકે છે. કેમકે ઃ—તે તે કર્માંના આવરણાની ક્ષયે પશમ સામગ્રી જ્ઞાન પ્રત્યે વિચિત્ર પ્રકારની હાય છે. એટલે કે આમષૌષધિ આદિ લબ્ધિઓમાંથી કેટ લીક પ્રાપ્ત થયેલી લબ્ધિઓના માલિક મુનિને તેવા પ્રકારના અધ્યવસાયાદિ લક્ષવાલી મનઃ૫ વ જ્ઞાનાવરણીયની જ ક્ષચેાપશમ સામગ્રી પ્રાપ્ત થાય છે. પરન્તુ અવધિજ્ઞાના વરણીયની ક્ષયે પશમ સામગ્રી પ્રાપ્ત થતી નથી. માટે તેમને અવધિજ્ઞાન વિના જ મનઃ૫ વજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે.
પ્રશ્ન-અતિ વિશુદ્ધ પરિણામવાલા મુનિને જ મનપ વ જ્ઞાન થાય છે, ત્યારે કૃષ્ણવેશ્યા તે વિશુદ્ધ સ્વરૂપા નથી. માટે આ લેફ્સાના માલિકને મનપવજ્ઞાન શી રીતે ઉત્પન્ન થશે ?
ઉત્તર–લેશ્યાઓનાં અધ્યાવસાય સ્થાન લેાકાકાશના પ્રદેશ જેટલા અસંખ્યાત છે. તેમાં કોઇક સમયે કૃષ્ણવેશ્યા અતિમ ભાવના પરિણામવાલી પણ થઇ જતાં અર્થાત્ કૃષ્ણ