________________
શતક-૩ શું... ઉદ્દેશક-૯]
[૩૭૭
લેફ્સામાં વતા જીવના અધ્યવસાયા કેાઈક સમયે અતીવ શુદ્ધ થતાં, પ્રમત્ત સંયમીને પણ મનઃપવજ્ઞાનની સંભાવ. નાના નિષેધ થઈ શકે તેમ નથી.
અધ્યવસાયેાની વિચિત્રતા એક સરખી નથી માટે કૃષ્ણ, નીલ, અને કાપાત લેશ્યા પ્રમત્તસયમ ગુણસ્થાનક સુધી પણ હાય છે. પિ મનઃ૫ વજ્ઞાન અપ્રમત્તજ્ઞાન મુનિને જ થાય છે તે! પણ કદાચિત્ છઠ્ઠાગુણસ્થાનકના પ્રમત્ત સંયમીને આ ચેાથા જ્ઞાનની ઉત્પત્તિ હાઈ શકે છે.
એજ વાતને વીરવિજયજી મહારાજની પૂજાની ઢાળ અને શેઠ કુંવરજી આણંદજીનું વિવેચન સાક્ષીરૂપે જાણી લઈએ.
“ક્ષયઉપશમ પદેરે મુનિવરને સાતે ગુડ્ડા” (જ્ઞાનાવરણીય કમ ની પાંચમી ઢાળ)
આના ઉપર કુંવરજીભાઈનું વિવેચન આ પ્રમાણે છેઃ— “એ જ્ઞાન (મનઃવજ્ઞાન) ક્ષયેાપશમભાવે થાય છે તેથી તે ભાવમાં વનારા છઠ્ઠાથી ખારમા સુધીના સાતે ગુણઠ્ઠાણાના માલિકને તે હાય, પરન્તુ જ્ઞાનાવરણીય કના ક્ષાયિક ભાવ કર્યાં વિના મેક્ષે ન જાય.”
આ ઢાળમાં સાતેને અથ સાતમુ ગુણસ્થાનક કરવાના નથી, પણ છઠ્ઠા ગુણસ્થાનકથી લઈને આરમાં ગુણસ્થાનક સુધી સાતે ગુણસ્થાનકે મુનિરાજો હાય છે અને આ સાતે ગુણસ્થાનકેામાં તારતમ્ય ભાવે મનઃપવજ્ઞાનની હાજરીની સભાવના હાઈ શકે છે.
વિપુલમતિમનપ`વજ્ઞાન તા કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવીને