________________
૩૪૮ ]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ નહી. પછી તે આખું જીવન સુખની છાયા ગતવામાં જ પૂર્ણ થશે. આ
માણસ માત્ર સમજે છે કે અડદની દાળ ખાવાથી હું મરવાને નથી. તેમજ અમર પણ થવાનો નથી. છતાં એ બિચારી અડદની દાળ આપણા જીવનમાં કેવા તોફાન મચાવી
આપણે તે વિચારવાનું એ છે કે આ બધા તેફામ દાળ કરાવે છે ! અથવા અસંકારી આપણા મનજીભાઈ ?
દાળના ખાનારા હજારો માણસે આજે પણ ટેસ્ટ પૂર્વક દાળ ખાય છે. જ્યારે મને દાળ પ્રત્યે આટલી બધી નફરત કેમ છે ?
જે આપણને તે સમયે સબુદ્ધિ આવે ! અથવા જ્ઞાનને પ્રકાશ લાધે ! તે આપણે અન્તરાત્મા જ જવાબ આપશે કે દાળ તો બિચારી જડ છે. પુદ્ગલ છે. રોટલી ખાવા માટે એક સાધન છે એ મારું શું કરવાની હતી ! ત્યારે દાળને દોષ નથી પણ હું પિતે જ ઈન્દ્રિયેને ગુલામ છું માટે, અને તેના ભોગ વિલાસો જ જીવન છે એમ હું માનીને બેઠો છું. આજ કારણે સંસાર મારા માટે કલેશ કંકાસનું કારણ બને. મિત્રો દુશમન બન્યા, પરિવારની વચ્ચમાં પણ હું અતડે રહ્યો, જ્ઞાન-વિજ્ઞાન મેળવ્યા છતાં પણ મારે આત્મા સ્વછંદી બન્યા. ફેશનાલીટીમાં રહું છું. છતાં પણ મારો આત્મા ભેગવિલાસ રૂપી કાદવમાં રમી રહ્યો છે. * પ્રોફેસર, માસ્ટર બન્યો પણ મારા મનને અને ઈન્દ્રિયને સંચમનું શિક્ષણ ન આપી શક્ય.