________________
૩૫૬ ]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
પુત્રને રાતલી દેવાવાલી માતા હાય છે અને મેટાના ગમે તેવા અપરાધોને માફ કરી દેવાવાલી પણ માતા જ હાય છે.
મેાક્ષ મેળવવા માટે જેમ સમ્યક્ત્વની અત્યન્ત આવશ્યકતા છે. તેમ આધ્યાત્મિ જીવન બનાવવા માટે ઉપરના ત્રણે ગુણાની નિતાન્ત આવશ્યકતા અનિવાય છે. તે વિના આધ્યા ત્મિક જીવનની કલ્પના નર્યાં દંભ છે, છેતરપીંડી છે અને પરમાત્માની અનંતશકિતનું ભયંકર અટ્ટહાસ્ય છે.
ગરજ પૂરતાં એ ગુણાને ભલે વિકસાવીએ પણ એને ફળાદેશ તે આપણા જીવનમાં દ ભપેાષક જ રહેશે, માટે કબૂલ કર્યાંવિના ચાલી શકે તેમ નથી કે આજના પુરૂષમાં આ ત્રણે ગુણ્ણા વિકસિત થયા વિનાના કેવળ સત્તારૂપે જ પડયાં છે. અન્યથા ઢારાને માટે પાંજરાપેાળ ઉભી કરનાર. કૂતરાઓને રોટલા અને કબૂતરાને ચણા નાખનાર પુરૂષ ખરેખરો દયાલુ હાત તા માનવસમાજ ભૂખે મરે છે, કપડાના અભાવમાં મરે છે. દવાના અભાવમાં મરે છે અને સમાજના કથિત ધાર્મિક, ધર્મના અનુયાચિકા,ઉપદેશક, માલ મસાલા ખાય છે. શ્રીખંડ પૂરી ખાય છે, વાટકાનાં વાટકા દૂધ પીએ છે. સૂંઠ પીપરી મૂળ અને ખીચડીમાં ઘી નાખીને ખાય છે. આ લક્ષણા દયાળુ અને દાનેશ્વરીના નથી પણ નિર્દયી તથા નિવ્ સ પરિણામીના છે. ખૂબ સમજી લેવાનું છે કે :-ધમ્મન્ન નળની ત્યાં ધર્મસ્વ નના વિવેઃ ''ધર્માંની માતા દયા છે અને માપ વિવેક છે જેના અભાવમાં ગમે તેવી અને ગમે તેટલી શ્રદ્ધા અને હજારી લાખા શ્લેાકોનું જ્ઞાન પણ વાંઝયુ છે.
આપણા પેાતાના સ ંતાનેાને ડોકટર, વકીલ બનાવવા માટે તથા ખીજા પ્રકારના જ્ઞાાન—વિજ્ઞાન અપાવવા માટે તે તે કોલે