________________
શતક–૩ જ ઉદ્દેશક−૧૦ ]
[૩૫૭
જોમાં અથવા અમેરિકા, લંડન, જમન, આદિ દેશમાં માકલાવીને, ભણાવવા માટે કયાંયે પણ અને કોઈને પણ પાપની કલ્પના-અધમ ની કલ્પના આવી નથી. ત્યારે સમાજના બચ્ચાઓને માટે કોઈ સ્કૂલ તથા કોલેજની વ્યવસ્થા કરવા અને કરાવવામાં જ પાપની કલ્પના શા માટે ? તેમાં અવરોધ શા માટે કરવામાં આવે છે ?
આમાં એકજ કારણ છે કે ખીજા જીવને રોટલી અને રાજી દેવા માટેની ભાવદયા આપણા જીવનમાં નથી.
તીથકર ભગવંતા જે વાર્ષિ ક દાન આપે છે તે ઉત્કૃષ્ટતમ ભાવદયાનાં પરિણામેાનુ કારણ છે. અને તે ભાવદયા પણ એ, ત્રણ ભવ પૂર્વની આરાધિત હાય છે.
તીર્થંકર પદ્મના ઇચ્છુિક માનવ તા ભાવદયાથી ભરેલા હાય છે, તે ખીજા જીવોને રોટલી અને રાજી દેવા માટે કોઈ કાળે પણ વિરાધ કરી શકે તેમ નથી.
અને ત્રીજો ગુણ જો આપણા હૈયાના મદિરમાં હેત તે બીજાએના બધાએ અપરાધોને ક્ષન્તન્ય ગણીને સૌની સાથે મૈત્રીભાવ સાધી શકયા હાત.
પણ આજના શ્રીમંતેામાં, સત્તાધીશામાં, પડિતામાં, અને ઉપદેશકામાં જે વૈર–વિરાધ દેખાય છે, તેથી જ જાણી શકીએ છીએ કે આપણું જીવન ખીજા જીવોને ઉઘાડા કરવા માટે છે. માટે કેાઈની ભૂલ સહન થતી નથી તેથી જ જુદા મંડળેા, પાટી એ, સસ્થાઓનાં આપણા માનવ સમાજ વિભકત થઈને રહ્યો છે.
આજે આપણે વિભકત છીએ, માટે આપણું જીવન– વન દૂષિત છે; માયામૃષાવાદ પૂર્ણ છે.