________________
૩૬૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ નરયિક નરકમાં જાય ? - આમાં નરયિકની હકીકત છે. અર્થાત નરયિક હોય તે નૈરયિકમાં ઉત્પન્ન થાય કે અનૈરયિક હોય તે નરયિકમાં ઉત્પન્ન થાય ?
ભગવાને આને જવાબ આપે છે કે નરયિક હોય તે નૈરયિકમાં ઉત્પન્ન થાય, અનૈરયિક નૈરયિકમાં ઉત્પન્ન ન થાય. - આ વસ્તુ વિચારવા જેવી છે. સાધારણ રીતે આપણે જાણીએ છીએ કે –મનુષ્ય, પશુ વગેરે નરકમાં ઉત્પન્ન થાય. જ્યારે આમાં તે એમ કહેવામાં આવ્યું છે કે નરયિક–જે નારકી હોય તે નરકમાં ઉત્પન્ન થાય. આ અપેક્ષાકૃત વચન છે. બાજુસૂત્ર નયની દષ્ટિથી આમ કહેવામાં આવ્યું છે. અર્થાત્ જીવ પાસે જે ગતિને ચગ્ય આયુષ્યની હાજરી હોય, તે જ ગતિને તે ગણાય છે. મનુષ્યભવમાં કે પશુના ભવમાં નરકનું આયુષ્ય બાધી કોઈ મરે, તે જીવ પાસે નરકનું આયુષ્ય છે તે વખતે મનુષ્યનું કે પશુનું આયુષ્ય નથી. તેથી તે વખતે તે સાથે જેમાં આયુષ્યનું, શાસ્ત્રોનું પ્રવીચારનું, ઈન્દ્રાણના આયુષ્યનું તથા તેમના રહેઠાણું વગેરેનું વર્ણન છે.
આ ચોથા શતકના ૧-૨-૩-૪ ઉદેશાઓમાં ઈશાન દેવલોકના ઈન્દ્ર મહારાજના ચાર લોકપાળેનું વર્ણન છે. અને પ-૬૭-૮ ઉદ્દેશઓમાં તેમની રાજધાનીનું વર્ણન છે. " આ શતક સંક્ષેપમાં હોવાથી આઠ ઉદેશે એકી સાથે પૂરા થાય છે.