________________
શતક : ચેાથું
ઇશાનના પરિવાર
રાજગૃહ નગરીની આ વાત છે. ઈશાનના પરિવાર, એ આ પ્રકરણના વિષય છે. તેને આ સાર
-
ઈશાનેન્દ્રને ચાર લેાકપાલો છે, સામ, યમ, વૈશ્રમણ અને વરુણ. તેના ચાર વિમાના છેઃ સુમન, સ તાભદ્ર, વષ્ણુ અને સુવષ્ણુ. સામ નામના લેાકપાલનું માટું વિમાન મંદર પર્યંતની ઉત્તરે ઈશાનાવતસક મહાવિમાનની પૂર્વે તિરછુ અસ ંખ્યેય હજાર ચેાજન મૂકયા પછી સામનું મહા વિમાન છે.
આવી જ રીતે રાજધાનીએ સમજવી. ૪ રાજધાની એના ૪ ઉદ્દેશક સમજવાના છે ૫૩ ઇન્દ્રલેાકનુ વર્ણન
5 ૫૩. ઈન્દ્ર, ઈન્દ્રાણિ, દેવ તથા દેવીના પર્યાય વાચી શબ્દો, તથા સર્વ સામાન્ય વિવેચન તેા બધા દશનોના શાસ્ત્રામાં કાવ્યેામાં જાણવા મળે છે. પણ બધી રીતે વ્યવસ્થિત દેવલાકનું તથા તેમાં વસનારા દેવાનું, ઇન્દ્રો, તેમની રાજધાનીનું, ઋદ્ધિ, સમૃદ્ધિ, રૂપ-ર ંગ, શરીર તેમજ વિમાનાનું વન જેટલુ જૈનાગમામાં અને પ્રકરણ સૂત્રોમાં જોવા મળે છે. તેવું ખીજે કયાંય પણ જેવા મલતુ નથી.
•
દેવા અને ઇન્દ્રો પણ સંસારી જીવા જ છે. તેમને પણ પુણ્ય-પાંપ, સુખ-દુઃખ, સંચાગ વિયેાગના અભવાન' થાય છે,