________________
શતક-૩ જ ઉદ્દેશક−૧૦]
[૩૫૩
સભાસદપદને શેાભાવે છે. જે વાત આપણે ભગવતીસૂત્ર અને જીવાભિગમસૂત્રથી જાણી શકયા છીએ. ઇન્દ્રોની સભામાં દેવીઓનું પણ બહુમાન શાસ્ત્રમાન્ય છે. તેા પછી મનુષ્યલાકમાં સ્ત્રીઓનું અપમાન શા માટે?
માતૃસ્વરૂપા સ્ત્રીનુ' અપમાન પાપ છે.
તેમને હલકી ગણવાનું પ્રત્યેાજન શું છે? શું પુરુષો કરતાં સ્ત્રીઓ બુદ્ધિબળમાં ઓછી છે? આ ખધી અને આના જેવી બીજી પણ કલ્પનાઓમાં પુરુષજાતની જોહુકમી સિવાય ીજું કંઇ પણ તત્ત્વ નથી.
..
મહિલાઓનું અપમાન કરીને પુરુષજાતિએ બધી વાતામાં પોતાનું પતન જ નાતયુ છે. આજના પુરુષામાં જે માનસિક કમજોરી; વાચિક દ્રુમ લતા, અને શારીરિક દૃષ્ટિએ અધઃપતન દેખાય છે. તે સ્ત્રી શક્તિના અપમાનનુ જ કારણ છે. સ્ત્રીમાં માતૃત્વભાવના કેળવીને તે શક્તિનુ બહુમાન કરવાથી આજના પુરુષ સર્વથા દૂર રહ્યો છે. માટે વ્યાપાર ક્ષેત્રમાં રાક્ષસીય સ્વભાવના, કૌટુ ખિક જીવનમાં સ્વાર્થા ધ, સામુદાયિક જીવનમાં વૈરગ્રસ્ત, પારસ્પરિક જીવનમાં ઈર્ષ્યાન્ય અને વ્યકિતગત જીવનમાં અસહિષ્ણુ બનીને પોતાનું જીવન એક મીજાના શત્રુ બની વેડફી રહ્યો છે.
આજનુ ધાર્મિક જીવન દાંભિકતા પૂર્ણ છે, તથામાયામૃષાવાદગ્રસ્ત છે; વૈર-ઝેરની આગમાં સપડાયેલુ છે, એની આંખામાં ઝેર છે, જીભમાં કડવાશ છે, મસ્તિષ્કમાં સ્વાર્થ સાધકતા છે, ઉપદેશમાં હઠાગ્રહ છે, અને લાલસાઓથી
כ ג