________________
શતક-૩ જુ ઉદ્દેશક—૯]
પુદ્ગલાના ચમત્કાર
રસાઈ ઘરમાં સારા રસાઈઆના હાથે મનેલી અડદની દાળ' જે પૌદ્ગલિક હાવાના કારણે ખાનારને માટે અમૃતતુલ્ય કે વિષતુલ્ય અનતી નથી, આ દાળને ખાનાર મૃત્યુથી અચ્ચેા નથી અને ખાધા પછી તત્કાળ કોઈ પણ જીવ મ નથી, મરતા નથી અને મરશે પણ નહી. એટલે કે અડદની દાળ અમૃત પણ નથી અને વિષ પણ નથી, છતાં એ પૌદ્દગલિક વસ્તુને લઈને માનવના મનમાં એકને રાગની પરિણિત એટલે કે આ દાળનું નામ સાંભળતાં જ કૂદકા મારવા લાગી જાય છે અને રાજી રાજી થયા છતા અત્યન્ત સ્વાદપૂર્વક ખાય છે.
[ ૩૪૭:
જ્યારે ખીજો માણસ તે જ દાળનુ નામ સાંભળતા જ ઠરી જાય છે. અને હાડાહાડ રાષે ભરાઈને દાળ બનાવનારને કેટલીએ ગાળા આપે છે, દાળ એકની એક છે પણ અને જીવેામાં રાગદ્વેષની પરિણિતના ફળા પણ આપણે જોઈ શકીએ છીએ.
માણસને દુઃખી-મહાદુ:ખી બનાવનાર પરપદા નથી પણ અસસ્કારી, મિથ્યાસંસ્કારી મન, જીવનનું અજ્ઞાન, મેહવાસનાના ભયંકર અંધકાર, મિથ્યાકલ્પનાની માયા, શરીરને પુષ્ટ અનાવવાનું . જ્ઞાન, આદિ કારણેાથી જ માણસ પેાતાના હાથે દુઃખની પરંપરા સ્વીકારી લે છે. માટે જ જીવ ઈન્દ્રિયના ભાગ અને તેની લાલસાને જ જીવનનુ સર્વીસ્વ માની બેસે છે. ત્યારે પુદ્ગલ પદાર્થં પણ આપણને ચમત્કાર અતલાવવા માટે તૈયાર જ હાય છે. અને એક વાર જો મનજીભાઈ આત્મા ઉપર સવારી કરી ગયા તા સમજી જ લેવાનું કે, આપણા આત્મા કદી પણ સમર્થ બની શકશે