________________
શતક–૩ જ ઉદ્દેશક-૯ ]
[ ૩૪*•
આ પ્રશ્નોત્તરા રાજગૃહમાં થયા.
॥
આમાં ચમરની સભા સંબંધી પ્રશ્ન છે. અર્થાત્ છે:—શમિકા ( શમિતા ),
બતાવી
ચમરની ત્રણ સભાએ ચડા અને જાતા.પર
ડોકટર બન્યા પણ મારા આત્માની દવા અને મારા દુઃખનું નિદાન હું પાતે ન કરી શકયા.
વકીલ અન્ય પણ મારા જીવનની વકીલાત કરવા માટે સમથ બન્યા નથી. માટે જ શ્રીમંત છું પણ હૈયાના દરિદ્ર છું. સત્તાધારી છું પણ આન્તર જીવનના દાનવ છું ત્યારે આ અધુ' કાણે આભારી છે ?
પુદ્દગલ એક જ છે પણ મારા જીવનના રાગદ્વેષને લઈને હું દુઃખી છું.
આ દુઃખમાંથી મુક્ત થવા માટે મારા ખાનપાનમાં રહેણી-કરણીમાં, ઉઠવા–બેસવામાં અને વ્યાપાર-વ્યવહારમાં સચમ લાવવા એજ એક પરમ સુખનુ−શાંતિનુ, સમાધિનું મુખ્ય કારણ છે.
પુદ્ગલા છેડવાના નથી પણ તેમના પ્રત્યેની લાલસા છેડવાની છે. સ્ત્રી છેડવાની નથી પણ તેમના પ્રત્યેના દુરાચાર છેડવાના છે. તેમજ શ્રીમંતાઇ કે સત્તા છેડવાની નથી પણ તેના પ્રત્યેની સાધ્ય-ભાવનાને ત્યાગી સાધનભાવ પેદા કરવાના છે.
પુરૢ પર. ત્રીજા શતકના આ છેલ્લે ઉદ્દેશ છે. રાજગૃહી નગરીમાં સમવસરણની રચના થઈ છે, અને ગૌતમસ્વામીના