________________
૩૪૦].
ભિગવતીસૂત્ર સારસંગ્રહ કિંનર, કિં૫ર્ષ, સપુરુષ, મહાપુરુષ, અતિકાય, મહાકાય, ગીતરતિ, ગીતયશ, એ બધા વાણુવ્યન્તર દેવેના ઈન્દ્રો છે.
તિષિક દેવેના અધિપતિ બને છે––સૂર્ય ને ચંદ્ર. સૌધર્મ અને ઈશાન કોણના અધિપતિ ––શક, સેમ, યમ, વરુણ, વૈશ્રમણ, ઈશાન, સોમ, યમ, વરુણ અને વિશ્રમણ. ઇન્દ્રિયોને વિષય
આ પ્રશ્નોત્તરે રાજગૃહમાં થયા.
આમાં ઈન્દ્રિયના વિષયો કેટલા પ્રકારના છે. એ આ પ્રકરણમાં બતાવ્યું છે. તેના માટે કહ્યું કે-ઈન્દ્રિના વિષયે પાંચ પ્રકારના છે. શ્રોતેન્દ્રિય વિષય અને યાવત સ્પર્શેન્દ્રિયને વિષય.
આ સંબંધી જીવાભિગમ સૂત્રને તિષિક ઉદ્દેશે જોવાની ભલામણ કરી છે." પાંચે ઈનિદ્રાની વિષદ્ વ્યાખ્યા
૫૧. “વવિષયક નિયતાનિયાળ આ ઉક્તિને અનુસારે ગતભવમાં ઉપાર્જન કરેલ પંચેન્દ્રિય જાતિનામકમને લઈને આ ચાલુ ભવમાં માનવને ઇન્દ્રિયની પ્રાપ્ત થાય છે.
પહેલા વર્ણન કરી ગયા છીએ કે આત્માને જે દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થાય તે ઈન્દ્રિયને આત્માએ જ પિતાની મેળે રચેલી છે