________________
| [ ભગવતીસૂત્ર સારસંગ્રહ એને પાપદયને લઈને અણગમતા પદાર્થો પ્રત્યે એક સરખે ભાવ રાખીને પિતાના આત્માને દૂષિત કરતું નથી. પરિવાનું સ્પષ્ટીકરણ
“જ્ઞાત્રિ સ્થિરતા ” આત્મામાં પૂર્ણ રૂપે સ્થિરતા લાવવી તે સમ્યક ચારિત્ર કહેવાય છે. અને તે સ્થિરતાને ટકાવવા માટે નિવૃત્તિલક્ષ્યા પ્રવૃત્તિ અર્થાત્ અનુક્રમે પ્રવૃત્તિમાં પણ નિવૃત્તિને રંગ લાગતે જાય તેવી પ્રવૃત્તિમાં રાગદ્વેષ વિનાનું જીવન જીવવું તે સ્થિરતા છે, જે ચારિત્ર છે.
ચિત્તવૃત્તિના રોધને વેગ કહે તે એટલા માટે ઠીક નથી કે આત્મામાં સ્થિરતા વિનાની ચિત્તવૃત્તિને રોધ તે માછલા પકડવાની ભાવનાવાળે બગલો, માખીને પકડવાની દાનતવાલી ગલી. મૃગ-હરિણ)ને મારવા માટે તૈયાર થયેલો શિકારી વગેરેમાં પણ ચિત્તને અને શરીરને રોધ સ્પષ્ટ દેખાય છે.
અમુક સ્વાર્થને લઈને પણ વચનને રે સુલભતમ બને છે. જેમ કે –આપણને અત્યારે ગરજ છે, અથવા છેલવા જતાં આપણે સ્વાર્થને હાનિ પહોંચશે, માટે “નૈન સાપ” આવે છે. કદાચ દાક્સિકતાને પણ આમંત્રણ આપી શકે છે. તથા માયા મૃષાવાદ પ્રત્યે પણ પ્રસ્થાન કરાવી શકે છે
. માટે માનસિક-વાચિક અને કાયિક યોગોમાં પાપોની, તથા પાપ ભાવનાઓની નિવૃત્તિ લાવવી તે ચારિત્ર રોગ છે.”