________________
૩૩૨]
સામ લાકપાલની આજ્ઞામાં નવે ગ્રહો
આ સામ નામના લેાકપાળની આજ્ઞામાં સેામકાયિકા, સામદેવકાચિકા, વિધુકુમાશ વિદ્યુત્ક્રુમારિઓ, ચન્દ્રો, સૂર્યાં, ગ્રહેા, નક્ષત્રો, તારા તથા ખીા પણ દેવા છે.
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
તથા મેરૂપર્વતની દક્ષિણે ઉત્પન્ન થનારા, ગ્રહદ્વન્દ્વો, ગ્રહમૂશલો, ગ્રહગજિ તા,ગ્રહયુદ્ધો,ઉલ્કાપાતા, દિગ્દાહા,ગજા રવા વિજળી, ધૂલની દૃષ્ટિએ, ચન્દ્રગ્રહણેા, સૂર્ય ગ્રહણા, તથા સૂર્ય ચન્દ્રના પરિવેષા ઇન્દ્રધનુષા, આદિ જે થાય છે અને માનવજાત ઉપર જેમની અસર સ્પષ્ટ દેખાય છે. તે આ સામ નામના લેાકપાળથી અજાણ નથી. તથા મંગળ, ગ્રહ, શનૈશ્વર, ચન્દ્ર, સૂર્ય, શુક્ર, બુધ, ગુરૂ, અને રાહુ દેવા પણ
આ લેાકપાળને અભિમત છે. સાર આ છે કે આ મખા ગ્રહેા મનુષ્યજાતિ તથા પશુજાતિના પ્રાણક્ષય, જનક્ષય, કુલક્ષય આદિને કરનારા છે. અને આ લેાકપાળની આજ્ઞામાં રહે છે અર્થાત્ પુત્ર જેવા છે.
તીર્થંકર દેવાના અનન્ય ચરણ ભક્ત ઈન્દ્ર મહારાજના આજ્ઞાપલક સામ નામના લેાકપાળની આજ્ઞામાં ગ્રહેાના નિવાસ છે. માટે ગ્રહેા પણ જિનેન્દ્ર ભક્ત હોવાના કારણે પ્રતિષ્ઠા આદિ વિદ્યાનેામાં તેમને આ પ્રમાણે અ ંજલી આપીએ.
ૐ સૂર્ય-સોમા ર-બુધ-પુરુ–ગુલશનૈશ્ચર–ાદુकेतु प्रमुखाः ग्रहाः सुपूजिताः सन्तु, सुग्रहाः सन्तु पुष्ठिदाः સત્તુ, તુષ્ટિાઃ સન્તુ, માહવાઃ સન્તુ, સમહોત્સવરાઃ સન્તુ । આ પ્રમાણે કહીને ગ્રહાને પુષ્પા વગેરેથી પૂજીએ છીએ.