________________
શતક–૩ જુ. ઉદ્દેશક-૬]
[૩૩૧
સ્વયંજવલ અને વલ્ગુ. સામનું સધ્યાપ્રભ નામનું વિમાન જખૂદ્વીપના મ ́દર પર્વતની દક્ષિણે, રત્નપ્રભા પૃથ્વીના રમણીય ભૂમિ ભાગથી ઊ ંચે, સૌધમ કલ્પમાં અસંખ્ય ચેાજન ગયા પછી ‘સંધ્યાપ્રભ’ નામનું વિમાન આવે છે.
ચમનું વરશિષ્ટ નામનું મહાવિમાન સૌધમ પથી અસંખ્ય હજાર ચેાજન મૂકયા પછી આવે છે.
વરૂણનુ સ્વયંજવલ નામનુ' મહાવિમાન સૌધમ કલ્પથી અસંખ્ય હજાર ચેાજન મૂકયા પછી આવે છે.
વૈશ્રમણનું વલ્ગ નામનુ મહાવિમાન સૌધર્માવત'સક વિમાનની ઉત્તરમાં છે.
આ પ્રકરણમાં લેાકપાલેાની આવરદા અને તેમની મીજી સમૃદ્ધિનું પણ વર્ણન આવે છે. પ
.
૫૦. ૩૨ લાખ વિમાનાના અધિપતિ શક્રેન્દ્રને ચારે દિશાઓના રક્ષક સામ, ચમ, વરૂણ અને કુબેર નામે ચાર લેાકપાળે છે તેમાંથી સેામદેવનું વિમાન કયાં આવેલુ છે? તેને ઉત્તર આ પ્રમાણે છે.
સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાઓના વિમાનથી ઘણા ચેાજન ઉચે ગયા પછી, અશાકાવત...સક, સપ્તપર્ણી વતસક, ચંપકાવત...સક, ધૃતાવત ́સક અને સૌધર્માવત સક
આ પ્રમાણે પાંચ અવત સકે કહ્યા છે. તેમાંથી સૌધર્માવત સર્ક નામના મહાવિમાનની પૂર્વ સૌધમ દેવલાક છે તેમાં અસંખ્ય ચેાજન દૂર ગયા પછી દેવરાજ શક્રેન્દ્રના લેાકપાળ સેામ નામના મહારાજનું ‘સન્ધ્યાપ્રભ’ નામનું મહાવિમાન આવેલું છે.