________________
શતક-૩ નું ઉદ્દેશક-૬]
[૩૨૭ ગામ-નગરનું વિકર્વણુ
આ પ્રકરણમાં પણ વિદુર્વણ સંબંધી જ હકીક્ત છે. સાર આ છે-મિથ્યાદષ્ટિ અને માયી-કષાયી ભાવિતાત્મા અનગાર વીર્યલબ્ધિથી, વૈક્રિયલબ્ધિથી અને વિર્ભાગજ્ઞાન લબ્ધિથી રાજગૃહમાં રહીને વાણારસી નગરીનું વિતુર્વણ કરી શકે છે, અને તદુગત રૂપને જાણે અને જુએ છે પરતુ તે તથાભાવે ન જાણે ને જુએ. અન્યથા ભાવે–એટલે જેવું છે એનાથી વિપરીત રીતે જાણે ન જુએ. એનું કારણ એ છે કેએ સાધુના મનમાં એમ થાય છે કે-વાણારસીમાં રહેલે હું રાજગૃહનગરીની વિદુર્વણ કરીને તગત રૂપને જાણું છું ને જોઉં છું, એમ તેનું દર્શન વિપરીત હોય છે.
આવી જ રીતે ઉપર પ્રમાણેને અનગાર જે વાણારસીમાં રહીને રાજગૃહ નગરીનું વિદુર્વણ કરે તે પણ તે ઉલટું જ આ પ્રશ્નોત્તર છે! જે અત્યન્ત સ્પષ્ટ છે. અહીં પણ એટલું સમજવાનું કે, અમારી–અપ્રમત સાધુ વૈક્રિયશક્તિને પ્રગ કરે છે. શા માટે કરે છે? (૧) ચતુર્વિધ સંઘના ગક્ષેમને માટે કંઈ પણ પ્રોજન
હોય ત્યારે વૈકિય શક્તિનો ઉપયોગ કરે છે અને પછીથી
તે કમની આલોચના તથા પ્રતિક્રમણ કરી લે છે. (૨) વૈષયિક સુખને માટે સ્વાદિષ્ટ ભજનને માટે તથા
ભૂતિકર્મને માટે આયોજે છે. (૩) જેની આદિમાં છે અને અંતે “સ્વાહા હોય તે મંત્ર
પ્રયોગ કહેવાય છે.