________________
કસ્ટ]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ દેખે. કારણ કે તે પિતાને રાજગૃહમાં રહીને વિકૃણ કરતે હેય, એમ જુએ છે
આવી જ રીતે રાજગૃહ અને વાણારીની વચમાં કઈ મેય મેપદ વર્ગની વિદુર્વણ કરે અને તે પછી તે વાણારસીમગરી અને રાજગૃહનગરની વચ્ચે મેટા જનપદ વળને જાણે અને જુએ, પરંતુ તેને તથાભાવે ન જાણે અને ન જુએ. અન્યથા ભાવે જાણે અને જુએ. કારણ કે તેના મનમાં એમ થાય છે કે–આ વાણારસી નગર છે અને આ રાજગૃહનગર છે. તથા એ બેની વચ્ચે આવેલું આ એક જ જનપદ વર્ગ છે, પણ તે મારી વિયલબ્ધિ, વૈક્રિય લબ્ધિ, વિર્ભાગજ્ઞાન લબ્ધિ નથી. તેવું તે સાધુને વિપરીત દર્શન થાય છે.
(૪) સાધના અથવા ઔષધિ સંગને આગ કહેવાય છે (૫) મનુષ્યની, પશુઓની અને ઘરની રક્ષા માટે, ભસ્મ
મુસ્તિકા તથા સુતર દ્વારા કરાતા પ્રાગને અને ભભૂતિ નાખવી, મંત્રીને ધૂલ તથા રાખ નાખવી. દેરા ધાગા કરવા તે બધાને ભૂતિકર્મ કહેવાય છે.
આ પ્રમાણે જે સાધુ મંત્ર, આગ અને સૂતિકર્મને પિતાના અંગત લાભને માટે, સારા આહારના લેભને માટે, સારા કપડા મેળવવા માટે તથા વિષયવાસનાના સુખને માટે કરે છે તે સાધુ કાળ કરીને “આભિગિક દેવ બને છે. જયાં મોટા દેવેની આજ્ઞામાં રહેવાનું કામ હોય છે.
અર્થાત્ દેવામાં પણ દાસ તરીકે જીવન પૂરું કરે છે.