________________
૩ર૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
કરીને બેઠેલા માણસની જેમ-એમ જુદી જુદી જાતનાં રૂપે કરીને આકાશમાં ઉડી શકે છે. એવી એવી શક્તિ છે. પરંતુ એ પ્રમાણેનું વિક્ર્વણ થયું નથી. થતું નથી ને થશે પણ નહિં.
આવી જ રીતે ભાવિતાત્મા અનગાર બહારનાં પુદ્ગલેને લઈને ઘેડાના, હાથીના, સિંહના, વાઘના, નાગના, દીપડાના, રીંછના, ન્હાના વાઘના અને શરભના રૂપને અભિજી શકે છે. અને તેમ કરીને અનેક પેજને સુધી જઈ શકે છે. તે પિતાની આત્મ ઋદ્ધિથી જ જાય છે, નહિં કે પરથિી . પિતાના જ કર્મથી જાય છે. નહિં કે બીજાના. પિતાનાજ પ્રયોગથી જાય છે. નહિં કે બીજાના. એ સીધા પણ જઈ શકે છે ને વિપરિત પણ જઈ શકે છે.
એવા ઘોડા-હાથી વગેરેના રૂપમાં આવેલને અનગાર ઘેડે-હાથી ન કહેવાય, પણ તે અનગાર જ છે.
આ પ્રમાણેનું તે વિક્ર્વણ માયી–અનગાર કરી શકે છે. અમારી ન કરે. એ પ્રમાણેનું વિક્ર્વણ કર્યા પછી જે તેની આલેચના અને પ્રતિકમણ કર્યા સિવાય જ તે સાધુ કાળ કરે તે તે કોઈ એક જાતના આભિયોગિક દેવલોકોમાં દેવપણે ઉત્પન્ન થાય છે.
તે કિયા સંબંધી આલોચના અને પ્રતિક્રમણ કરીને જે અમારી સાધુ કાળ કરે, તો તે કોઈ એક જાતના અનાભિગિક દેવકેમાં દેવપણે ઉત્પન્ન થાય છે. મંત્રાદિ પ્રયોગ માયાવીને હેય
ક, ૪૮. વૈક્રિયશક્તિ ધારણ કરનારા મુનિરાજેને માટે