________________
૩૨૪]
[ભગવતીસૂત્ર સારસ ગ્રા
ગૂઢા છે. આ પ્રમાણે નવા પાપાને રોકતા અને જૂના પાપાને ધાતા સાધક જ પરમાત્મા અને છે.
કાયોત્સર્ગ :-ધોયેલા કપડાને ગળી તથા ઇસ્રી કરવામાં આવે છે તેવી જ રીતે પ્રતિક્રમણ કર્યાં પછી તે સાધકને એક વાતની યાદ આવે છે કે અત્યારસુધીના જે પાપા કર્યાં છે તે પાપેાથી ભરેલા આ શરીરને આભારી છે, માટે આ શરીરને દંડવા માટે ઉભા ઉભા અથવા બેઠા બેઠા એકાગ્રચિત થઈને કાયાની માયા ઘટાડવા માટે કાર્યાત્સગ કરશે. અને છેવટે આહાર, ભય, પરિગ્રહ અને મૈથુન સંજ્ઞામાં કાપ મૂકવા માટે અમુક નિયમ લઈને અમુક સમય સુધી આહારના, પાણીને, ખાટા વ્યાપારના પરિગ્રહના અને મૈથુન કના ત્યાગ કરવા રૂપ પ્રત્યાખ્યાન (પચ્ચખાણ) કરશે. અને ભાવપૂર્વક ત્યાગ કરીને પેાતાના પાપાને ધાવા માટે તૈયાર થયેલેા દેશવિરિત શ્રાવક, મુનિભગવ તાનુ સાહચર્ય સ્વીકારશે. અને શ્રમણેાપાસક બનશે.
જયારે જીન્દગીના છેલ્લા શ્વાસ સુધી સામાયિક વ્રત લેનારુ મુનિ દ્દિન-પ્રતિદિન આ છ આવશ્યકોમાં મસ્ત ખનીને આગળને આગળ વધશે આવી સ્થિતિમાં અમાયી અર્થાત્ અપ્રમત્ત યુનિને વૈક્રિય શરીર મનાવવા માટેનું કંઈ પણ પ્રયાજન નથી.
હવે પ્રતિક્રમણ માટે થાડું વિચારીએ, જે આત્મકલ્યાણ માટે સર્વશ્રેષ્ઠ સાધન છે.
પ્રતિક્રમણમાં ખેલાતા સુત્રા ઉપર અક્ષરશઃ યાન આપવુ. ગ્રંથાશકય અર્થ ની વિચારણા પ્રત્યે ખ્યાલ રાખવા,સંઘની સાથેજ પ્રતિક્રમણ કરવું. જેથી સંઘમાં સંપ રહે અને અનુકૂળ સમય આવતાં શત્રુઓ સાથે પણ ક્ષમાપના કરવાના લાભ મળે.