________________
શતક- ૩જું ઉદ્દેશક-૪]
[8 ભાવિતાત્મા અણગારનું વિકવણ
આ ઉદેશમાં ભાવિતાત્મા અનગાર જુદાં જુદાં પ્રકારનાં રૂપને અભિયોગ અને વિફર્વણ કરે કે કેમ? તથા એ પ્રમાણે માયી સાધુ કે અમાથી સાધુ કરે કે કેમ? એ સંબંધી પ્રશ્નોત્તર છે. સાર આ છે –
ભાવિતાત્મા અનગાર બહારનાં પુગલોને લઈને મેટા, સ્ત્રીના રૂપને વિમુવી શકે છે. અને એવાં રૂપે વિક્રિય સમુદુઘાત કરીને આખા જંબુદ્વીપને આકીર્ણ વ્યતિકીર્ણ કરી શકે, એટલાં કરી શકે છે, પરંતુ તેમ કોઈવાર કર્યું નથી, કરતા નથી, ને કરશે પણ નહિ. શક્તિ એવી જરૂર હોય છે.
આવી જ રીતે ભાવિતામા અનગાર, તરવાર અને ઢાલ લીધેલા પુરુષની જેમ એક હાથમાં પતાકા લીધેલા પુરુષની જેમ, એક તરફ જઈ કરીને બેઠેલા પુરુષની જેમ, એક તરફ પલોંઠી કરીને બેઠેલો પુરુષની જેમ, એક તરફ પર્યકાસન
સંઘમાં સાધર્મિક વાત્સલ્ય માટે અપૂર્વ લાભ મળે છે. ધાર્મિક વાતાવરણ ઉત્પન્ન થાય છે. ગુણવંત પુરૂષોને સહવાસ મળે છે. સૂત્રોચ્ચાર શુદ્ધ બને છે.
આપણા સંતાનોને પણ જૈન ધર્મ પ્રત્યે રાગ ઉદ્ભવે છે. પ્રભાવના કરવાને લાભ મળશે. આ બધી વાતોનું ધ્યાન રાખીને સૌ ભાગ્યશાલીઓએ પ્રતિક્રમણ કરવું જોઈએ તેજ આપણે આત્મા કંઈક આગળ વધશે. અને ભવને આંટો લેખે લાગશે.