________________
શતક-૩નું ઉદ્દેશક-૩] થશે તે એ ખાસ વાંધો આવે તેમ નથી. પણ પાપકર્મની. ત્યાગભાવના અને તે પાપોને ત્યાગવાને પ્રારંભ તે આજથી. શરૂ થઈ જ જોઈએ.
પાપના ત્યાગ વિના પુણ્ય કર્મ શું ફળ આપશે? એ.. તે કેવળી ભગવાન જાણે! પુષ્પપૂજા કરવાથી કુમારપાળ. રાજાએ ૧૮ દેશનું રાજ્ય મેળવ્યું. આ વાત ૧૬ આના સત્ય હોવા છતાં પણ પુષ્પમાં પણ જીવ છે” “પુષ્યની એક એક પાંખડીમાં જીવ છે આ વાતનું ધ્યાન રાખ્યા વિના અવિવેકપૂર્વક કેવળ ચર્મ ચક્ષુને ગમ્યું તે ખરૂ. આ પ્રમાણેની પુષ્પપૂજા. કરવાથી આપણને પણ ૧૮ દેશનું રાજ્ય મળશે કે? એ તે કેવળી ભગવાન જાણે ! માટે જ પાપના ત્યાગની ભાવના સૌથી. પહેલા કેળવવી એ હિતાવહ છે.
જપમાળાના ૧૦૮ મણકા જ આ ૧૦૮ આશ્રાના. સુચક છે. એક મણકે એક એક આશ્રવ યાદ રાખવો જોઈએ: તો એક દિવસ આપણને માટે એવો આવશે કે આપણા જીવન માંથી આશ્રવને ત્યાગ થતો જશે અને આપણે સંવર ભાવે કેવલી થઈશું. હવે અછવાધિકરણના ભેદ જાણીએ . .
તેના ચાર ભેદ છે. ૧ નિર્વના ૨ નિક્ષેપ ૩ સાગ ૪ નિસર્ગ. નિર્વતના પણ મૂળગુણ નિર્વતના અને ઉત્તરગુણ નિર્વના રૂપે બે ભેદ છે. | મૂળ ગુણ નિર્વતનેના પણ દારિક, વૈક્રિય, આહા.. રક, રજસ અને કાર્યણરૂપે પાંચ પ્રકારનાં શરીર તથા. વચનપ્રાપ્તિ, મનપ્રાપ્તિ પ્રાણું અને અપાન રૂપે છે. કારણે કે શરીર આદિ કર્મબંધનનું જ કારણ છે.